SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ सिद्धान्तलेशख मेहः ફરી શંકા થાય કે સંન્યાસના અભાવમાં જે ક્ષત્રિય-વૈશ્યના શ્રવણાદિમાં અમુખ્ય અધિકાર માનતા હો તે। એ જ કારણથી દેવાના પણુ અમુખ્ય અધિકાર માનવા જોઈએ અને તો પછી કમમુક્તિ મેળવી આપનાર સમુણુ વિદ્યાથ દેવને દેહ પ્રાપ્ત કરીને શ્રવણાદિનુ અનુબાન કરનાર તેમને વિદ્યાપ્રાપ્તિ અથે સંન્યાસને યેાગ્ય એવુ બ્રાહ્મણુ શરીર ગ્રહણ કરવું પડે, ને એમ હાય તા બ્રહ્મલાક પ્રાપ્ત કર્યાં પછી ફરી આ લાકમાં આવવુ પડતું નથી વગેરે શ્રુતિવચનનાતા વિરાધ થાય સ્મૃતિ પણ કહે છે કે બ્રહ્મલેકવાસીએ મહા પ્રય વખતે અર્થાત્ બ્રહ્માના સ્વામી હિરણ્યગલના આયુષ્યના અંત આવતાં, આત્માના સાક્ષાત્કાર કરીને પરમ સ્થાન પ્રાપ્ત કરે છે. આના ઉતર એ છે કે દેવાને માટે કાઈ ક્રમ નુ વિધાન નથી તેથી તેમની ચિત્તવિ પનિવૃત્તિ સ્વતઃ હૈ।ય છે અને આમ અનન્યવ્યાપારત્વ સ્વતઃ સંભવે છે તેથી સ ંન્યાસ વિના પણુ દેવાના મુખ્ય અધિકાર છે. મનુષ્યેામાં જ સંન્યાસ મુખ્યાધિકારના પ્રત્યેાજ છે, કારણુ કે વર્ણાશ્રમ વિભાગ મનુષ્યાને માટે છે. (૬) (७) नन्वमुख्याधिकारिणा दृष्टफलभूतवाक्यार्थावगत्य र्थम विहितशास्त्रान्तरविचारवत् क्रियमाणो वेदान्तविचारः कथं जन्मान्तरविद्याऽवाप्ताबुपयुज्यने । न खलु विचारस्य दिनान्तरीयविचार्यावगतिहेतुत्वमपि युज्यते, दूरे जन्मान्तरीयतद्धेतुत्वम् । न च वाच्यं मुख्याधिकारिणा परिव्राजकेन क्रियमाणमपि श्रवणं दृष्टार्थमेव, अवगतेर्हष्टार्थत्वात् । तस्य यथा प्रारब्धकर्म विशेषरूपप्रतिबन्धादिह जन्मनि फलमजनयतो जन्मान्तरे प्रतिबन्ध - कापगमेन फलजनकत्वम् ' ऐहिकमप्यप्रस्तुत प्रतिबन्धे तदर्शनाद्' इत्यधिकरणे (त्र. सू. ३.४.५१ ) तथा निर्णयात्, एवममुख्याधिका रिकृतस्यापि स्यादिति । यतश्शास्त्रीयाङ्गयुक्तं श्रवणमपूर्वविधित्वपक्षे फलपर्यन्तमपूर्वम्, नियमविधित्वपक्षे नियमादृष्टं वा जनयति । तच्च जातिस्मरत्व प्रापकादृष्टवत् प्राग्भवीय संस्कारमुद्बोध्य तन्मूलभूतस्य विचारस्य जन्मान्तरीयविद्योपयोगितां घटयतीति युज्यते । शास्त्रीयाङ्गविधुरं श्रवणं नादृष्टोत्पादकमिति कुतस्तस्य जन्मान्तरीय विद्योपयोगित्वमुपपद्यते, घटकादृष्टं विना जन्मान्तरीयप्रमाणव्यापारस्य जन्मान्तरीयात्रगति हेतुत्वोपगमे अतिप्रसङ्गात् । 24 શંકા થાય કે દૃષ્ટ ફળરૂપ વાકા જ્ઞાનને મટે અમુખ્ય અધિકારીથી કરવામાં આવતા વેદાન્તવિચાર, અવિહિત અન્ય (ન્યાયાદિ) શાસ્ત્રના વિચારની જેમ, જન્માન્તરમાં વિદ્યાપ્રાપ્તિમાં ઉપયેગી કેવી રીતે ખનશે? (આજને!) વિચાર ખરેખર તે ખીજા દિવસના પશુ ચિાય. (વિચાર–વિષય)ના જ્ઞાનના હેતુ થઈ શકતા નથી, તે ખીજા જન્મના (વિચાર્યંના જ્ઞાનનેા) તે હેતુ મને એ દૂર રહ્યું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy