________________
૪૮
सिद्धान्तलेशसंग्रहः
જ છે. સ જીતુ સ્વરૂપ છે તેથી નિત્યપ્રાપ્ત છે, માત્ર તે અપ્રાપ્ત છે એવા ભ્રમની નિવૃત્તિ કરવાની છે અને તેને બ્રહ્મપ્રાપ્તિ કહેવામાં આવે છે. તેથી વિદ્યા સિવાય કોઈ સાધનની જરૂર નથી અને જ્ઞાન સિવાય કોઈ સાધનમાં શ્રમ આદિની નિવૃત્તિની બાબતમાં સામર્થ્ય નથી. તેમ છતાં કર્માંના મુક્તિમાં પરંપરાથી, અર્થાત્ આડકતરા ઉપયાગ છે.
કમ મુક્તિના સાક્ષાત્ હેતુ ન હોય પણ પર પરાથી ઉપયાગી હોય તે પ્રશ્ન થાય કે વિવિાણા (જ્ઞાનની ઇચ્છામાં તે સાધન છે કે વિદ્યામાં ?
अत्र भामतीमतानुवर्तिन आहुः - ' तमेतं वेदानुवचनेन ब्राह्मणा विविदिषन्ति यज्ञेन दानेन तपसाऽनाशकेन [बृहद् ४.४.२२] इति श्रुतेर्विद्यासम्पादनद्वारा ब्रह्मावाप्त्युपायभूतायां विविदिषायामुपयोगः । ननु इष्यमाण विद्यायामेवोपयोगः किं न स्यात् ? । न स्यात् प्रत्ययार्थस्य प्राधान्यात् । “विद्यासम्प्रयोगात् प्रत्यासन्नानि विद्यासाधनानि शमदमादीनि, विविदिषासंयागात्तु बाह्यतराणि यज्ञादीनि " इति सर्वापेक्षाधिकरणમાખ્યાન્ન । (મ. સુ. શા. મા. ૨.૪.૨૭, ગાંધ॰ ૬)।
આ ખાંખતમાં ભામતીના મતને અનુસરનારા કહે છે—‘તે આને (જીવાભિન્ન પરમાત્માને) બ્રાહ્મણા યજ્ઞથી, દાનથી, અનાશક તપથી જાણુત્રા ઇચ્છે છે' (બૃહદ્રૂ. ૪.૪.૨૨) એ શ્રુતિથી (ક`ના) વિદ્યા–સ'પાદન દ્વારા બ્રહ્મપ્રાપ્તિની ઉપાયભૂત એવી ત્રિવિદ્વિષા (બ્રહ્મજ્ઞાનની ઇચ્છા)માં ઉપયેગ છે. શકા થાય છે કે ચ્છવામાં આવે છે તે વિદ્યામાં જ ઉસેળ શા માટે ન હોય ? (ઉત્તર છે કે) ન હાય કારણુ (પ્રકૃત્યથ' અને પ્રત્યયા માં) પ્રત્યયાથ પ્રધાન છે. અને સર્વોપેક્ષાધિકરણ પરનું ભાષ્ય છે કે "વિદ્યા સાથે સંબંધ હૈાવાથી (અર્થાત્ થાનાં સાધન હાવાથી) શમ, દમ આદિ વિદ્યાનાં અન્તર`ગ (નજીકનાં) સાધન છે, જ્યારે વિવિદિષા (બ્રહ્મજ્ઞાનની ઇચ્છા) સાથે સ ચેગ હાવાથી (−વિવિઢિયાનાં સાધન હેવાથી) યજ્ઞ આદિ બાહ્યતર (વિદ્યા સાધન) છે”. (થ્ર સૂ. શા·કરભાષ્ય ૩.૪.૨૭).
-
વિવરણ : તમેતમ્...માં સમ્ પદં પ્રકૃત પરમાત્મા પરક છે. જ્યારે સમ્ પદ નિત્ય પરાક્ષ જીવપરક છે. તેથી અથ છે કે જીવાભિન્ન પરમાત્માને બ્રાહ્યણેા યજ્ઞાદિથી જાણવા ઇચ્છે છે. તપને "અનાશક'' એવું વિશેષણુ લગાડયું છે જેથી અનશન આદિ પ્રકારના તપની વ્યાવૃત્તિ થાય, આમ હિત, મિત તથા પવિત્ર અશન આદિ પ્રકારનું તપ અહીં વિવક્ષિત છે.એમ પ્રાપ્ત થાય છે. શા થાય કે યજ્ઞાદિના વિનિયેાગ વિવિદિયા જે પુરુષાથ તરીકે માન્ય નથી, તેમાં કેંત્ર રીતે હાઈ શકે ? વિવિદ્વિષા વિદ્યાનું સંપાદન કરાવે છે અને એ રીતે બ્રહ્મપ્રાપ્તિના ઉપાય છે. તેથી તે ગૌણું પુરુષાથ તો છે જ ફરી શકા થાય કે વિદ્યા મુક્તિનુ` સાક્ષાત્ સાધન છે તે તેમાં જ દના વિનિયોગ કેમ ન હોય? ઇષ્યમાણુ સ્વર્ગાદિની પ્રતિ જેમ યા વિનિયેગ છે. તેમ પ્રમાણુ વિદ્યાની પ્રતિ યજ્ઞાદિના વિનિયોગ કેમ ન હોય? ઇચ્છાના વિષય તરીકે જેતા ઉલ્લેખ છે. તે સ્વર્ગાદિ ક્રમ'નાં ફળ તરીકે સ્વ કારવામાં આવે છે તેમ જેની
S
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org