________________
सिद्धान्तलेशसमहः
આ બાબતમાં કેટલાક કહે છે અન્તઃકરણુરૂપ ઉપાધિના ભેદથી સુખદુઃખાદિની વ્યવસ્થા સિદ્ધ થાય છે જ. કારણ કે ‘કામ, સંકલ્પ, સંશય, શ્રદ્ધા, અશ્રદ્ધ, ધૈય, અદૌય, લજ્જા, બુદ્ધિ, ભય એ બધુ' (મનનેા પરિણામ હાઈન) મત જ છે’ (બૃહદ્. ઉપ. ૧.૫.૩), ‘વિજ્ઞાન (અર્થાત્ અન્તઃકરણ) યજ્ઞ (અર્થાત્ શાસ્ત્રીય ક`) કરે છે’(તૈત્તિ, ઉપ. ૨. ૫) ઇત્યાદિ શ્રુતિએ તે (મન) જ સવ અનર્થાના આશ્રય છે એવુ પ્રતિપાદન કરે છે, અને આ પુરુષ અસગ (કોઈની સાથે સંબંધ ધરાવતા નથી)’ (બૃહદ્ ૪.૩.૧૫), ‘અસ’ગ તે સ ́બંધ ધરાવતે નથી' (બૃહદ્ ૪.૨.૪, ૪.૪.૨૨, ૪.૫.૧૫) વગેરે શ્રુતિએ ચૈતન (આત્મતત્ત્વ) સવથા ઉદાસીન છે એવું પ્રતિપાદન કરે છે.
6
ર
વિવરણ : શંકા થાય કે અન્તઃકરણપ ઉપાધિ ભિન્ન ભિન્ન હોય તો પણ આત્મા તા અભિન્ન જ રહે છે અને વિરુદ્ધ સુખદુ:ખ આદિના આશ્રય (આત્મા) થી અતિરિક્ત અને અહમ્' (હું) અનુભવતા ગાચર (વિષય) નહી એવી કોઈક વસ્તુ(અન્તઃકરણ)ના ભેદથી મુખદુ: ખની વ્યવસ્થા કેવી રીતે સમજાવી શકાય. આના ઉત્તર છે કે અન્ત કરણ કે મન જ કતૃત્વાદિ બંધના આશ્રય છે, તે જ ‘ભમ્' અનુભવના ગાયર છે; આમા નહિ, કારણ કે તે તેા ફૂટસ્થ છે. તેથી સુખાદિને અન્તઃકરણરૂપ આશ્રય જુદો જુદો હાવાથી સુખદુ:ખનો વ્યવસ્થા સંભવે છે. અન્તઃકરણ જ સર્વાં અનર્થાના આશ્રય છે અને ચિદાત્મા તદ્દન ફ્રૂટસ્થ છે એવું શ્રુતિએ જણાવે છે.
न चैवं सति कर्तृत्वादिबन्धस्य चैतन्यसामानाधिकरण्यानुभवविरोधः । अन्तःकरणस्य चेतनतादात्म्येनाध्यस्ततया तदर्माणां चैतन्यसामानाधिकरण्यानुभवोपपत्तेः । न चान्तःकरणस्य कर्तृत्वादिबन्धाश्रयत्वे चेतनः संसारी न स्यादिति वाच्यम् । 'कर्तृत्वादिबन्धाश्रयाहङ्कारग्रन्थितादात्म्याध्यासाविष्ठानभाव एव तस्य संसार:' इत्युपगमात् । तावतैव भीपणत्वाश्रयसर्पतादात्म्याध्यासाधिष्ठाने रज्ज्वादौ ' अयं भीपण:' इत्यभिमानवद् आत्मनोऽनर्था/यत्वाभिमानोपपत्तेः । एतदभिप्रायेणैव ' ध्यायतीत्र लेलायतीव' (बृहद्. ४.३.७) 'अहङ्कारविमूढात्मा कर्ताऽहमिति मन्यते' (भगवद्गीता ३. २७) इत्यादिश्रुतिस्मृतिदर्शनाच्च ।
અને આમ હોય તેા કતૃત્વ આદિ બંધના ચૈતન્ય સાથેના સામાનાધિકરણ્યના અનુભવ થાય છે તેને વિરાધ થાય છે એવું નથી કારણ કે અન્તઃકરણના ચેતનની સાથે તાદાત્મ્યરૂપથી અયાસ થયેલા હાઈને, તેના ( અન્ત:કરણના ) ધર્મોના ચૈતન્યની સાથે તાદાત્મ્યરૂપથી અનુભવ સભવે છે અને એવી દલીલ કરવી નહિ કે અન્ત;કરણ કતૃત્વાદિ બધના આશ્રય હે.ય તે ચેતન (આત્મા) સ`સારી નહી થાય. (આ દલીલ ખરાખર નથી) કારણ કે કતૃત્વાદિ ખધના આશ્રય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org