________________
૩૨.
सिद्धान्तलेशसंङ्ग्रहः
(શ્રી કૃષ્ણે) ધૂંટણિયે ચાલતાં ચાલતાં રત્નમયી ભૂમિમાં પડેલા પોતાના સુખપ્રતિબિંબને લેવાની ઇચ્છા કરી અને તે ન મળતાં ખેથી પેાતાની ધાત્રીના ચહેરા સામે જોઈને રડવા લાગ્યા. रत्नस्थले जानुचरः कुमारः सङ्कान्तमात्मीयमुखारन्दिम् । आद|तुकामस्तदाभवेदाद्विलोक्य धात्रीवदनं रुरोद ॥
શકા થાય કે અભેદજ્ઞાન પણ પ્રવૃત્તિ કરાવે છે. પાતાના મુખની ખાસિયતા બરાબર જાણવા માટે બુદ્ધિશાળીએ પણ દણુ હાથમાં લે છે. જે બિંબ–પ્રતિબિંબમાં વસ્તુતઃ ભેદ જ હાય તા પ્રમાણેાને આધારે પરીક્ષા કરનારાએને તે ભેદને નિર્ણય (તેનું ચાસ જ્ઞાન) હોય જ. અને એવુ હોય તેા પોતાના મુખમાં રહેલી વિશેષતાના નિયને માટે *ાદિ લે નહિ પણ તેઓ પણ તેમ કરતા દેખાય છે તેથી તેમને ખાતરી છે કે બિંબ– પ્રતિબિંબના અભેદ છે એમ જ કહેવુ' જેઈએ એને ઉત્તર એ છે કે તેમની પ્રવૃત્તિ અન્ય રીતે સિદ્ધ થઈ શકે છે. તેમને ઉપર્યુક્ત પ્રમાણેાથી ભેદનું જ્ઞાન તે છે જ. પણ તેમને એ પણ બરાબર જ્ઞાત છે કે પ્રતિબિંબ બિંબના જેવા જ આકારવાળુ હાય છે એવા નિયમવિશેષ છે, તેથી તે દપ ણાદિના ઉપયાગ કરે છે.
બિખ-પ્રતિબિંબભેદવાદનુ વિવેચન કરતાં વ્યાખ્યાકાર કૃષ્ણાન દતીથ કહે છે કે શંકા થાય કે બાળકાની પ્રતિબિંબવિષયક જે હાન આદિ પ્રવૃત્તિ છે તે બિંબ ઉપાધિમાં રહેલુ છે એવા શ્રમથી જ સભવે છે એમ એની પણ અન્યથા સિદ્ધિ માની શકાય. આમ ભેદ અને અભેદ બન્ને વિષે અનુભવા અને તે બન્નેથી પ્રયુક્ત ક્રિયાએ તુલ્ય હાય યારે અભેદને સ્વાભાવિક માનવેા એ જ ઠીક છે કારણ કે એમાં લાધવ છે. બ્રહ્મરૂપ બિબ અને પ્રતિબિંબરૂપ જીવ વિષે શાસ્ત્રથી જે જીવ અને બ્રહ્મના અભેદ સિદ્ધ છે તેના જ્ઞાનમાં ઉપયેાગી હોવાથી લૌકિક બિંબ અને પ્રતિબિંબના અભેદની કપના અભેદ શ્રુતિથી સમર્થિત છે. પ્રતિબિંબરૂપ જીવના બ્રહ્મથી અભેદ સભવતા હોય ત્યારે તેનાથી અતિરિક્ત પારમાર્થિક અવચ્છિન્ન જીવની કલ્પનામાં ગૌરવ છે. યથા ઘર્ય કોતિરાત્મા વિશ્ર્વાનું...× જેવા મંત્રનુ પણ અભેદ પક્ષમાં જ સ્વારસ્ય છે. ત્યાં એવું પ્રતિપાદન છે કે સૂ` વગેરે અનેક ઉપાધિઆમાં પ્રતિબિભિત થવાને લીધે નાના (ભિન્ન) છે, સ્વત: એક છે, તેમ ચૈતન્ય અનેક ઉપાધિઓમાં પ્રતિબિંબિત થવાને કારણે નાના છે, સ્વતઃ એક છે. આ બિંબ પ્રતિબિંબતા ભેદપક્ષમાં સ ંભવતું નથી. એ પક્ષમાં બિંબ ચૈતન્યનું એકત્વ અને પ્રતિબિબેાનું નાનાવ છે. એમ ઠરતુ હોવાથી એક જ વસ્તુમાં ઔપાધિક નાનાત્વ છે એમ વાત આવીને અટકી શકે નહિ. માટે વિવરણ આદિને માન્ય બિબ-પ્રતિબિંબને અભેદપક્ષ જ વધારે સારા છે–લૌકિક અને શાસ્ત્રીય બને દૃષ્ટિએ.
આ શકાના ઉત્તર એ છે કે સુક્ષ્મ દૃષ્ટિએ તે આ જ સાચું છે માટે ભામતી વગેરે ગ્રંથામાં જીવ-બ્રહ્મા અભેદ હોવા છતાં લૌકિક બિંબ–પ્રતિબિંબની જેમ કહિપત ભેદ હાવાથી તેમના ધર્મ(બ્રહ્મમાં સાત્વાદિ, જીવમાં અલ્પજ્ઞત્વાદિ)ની વ્યવસ્થા છે માટે
* यथा ह्ययं ज्योतिरात्मा विवस्वानपो भिन्ना बहुधैकोऽनुगच्छन् । उपाधिना
क्रियते भेदरूपो देवः क्षेत्रेष्वेत्रमजरोऽयमात्मा ।।
Jain Education International
જુએ બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય ૩. ૨. ૧૮
For Personal & Private Use Only
www.jainelibrary.org