________________
सिद्धान्तलेशसंग्रहः
આમ, વિરાધ હોય ત્યાં નિરવકાશ એવા અન્ય પ્રમાણથી શ્રુતિના બાધ થાય એ યુક્ત છે તેથી ચનમાન: સ્તર:ને! બાધ પ્રત્યક્ષથી થાય છે અને તેથી લક્ષણા લેવી પડે છે.
૧૯૨
શ`કા : પ્રસ્તર અને યજમાનના અભેદ વિષયક શ્રુતિથી બાધિત તેમના ભેદના - પ્રત્યક્ષને શુક્તિરજતપ્રત્યક્ષની જેમ, પ્રાતિભાસિક વિષય સંભવે છે. તેથી શ્રુતિને ખાધ માનવા જોઈએ નહિ.
ઉત્તર : યજમાન અને પ્રસ્તરના ભેદના પ્રત્યક્ષને વિષય પ્રાતિભાસિક સ ંભવતા નથી. શુક્તિરજતની તેા બ્રહ્મજ્ઞાન થાય તે પહેલાં જ ‘આ રજત નથી' એ પ્રત્યક્ષથી નિવૃત્તિ થાય છે, વળી સ્વાચિત અથ ક્રિયાને તેમાં અભાવ છે તેથી તે રજતને પ્રાતિભાસિક માની શકાય. પણ પ્રસ્તરને યજમાનથી ભેદ છે તેને બ્રહ્મજ્ઞાનનો પહેલાં બાધ થતા નથી અને તેમાં અક્રિયાના સામર્થ્ય ના અભાવ પણ નથી તેથી તેને પ્રાતિભાસિક માનવા માટે કારણ નથી. આ પ્રત્યક્ષજ્ઞાનના વિષય તે। અક્રિયા માટે સમ એવા ભેદ છે. જો આ ભેદપ્રત્યક્ષને ચનમાન: પ્રસ્તર: એ શ્રુતિથી બાધિત થતું માનીએ તે એ જ્ઞાનને તદ્ન નિવિષય માનવુ પડે. તેના પ્રાતિભાસિક વિષય સભવતા નથી એમ ઉપર કહ્યું છે. વ્યાવહારિક ભેદ તેને વિષય હાઈ શકે નહિ એમ હમણુાં જ બતાવવામાં આવશે. અને પારમાયિક ભેદ તા અદ્વૈતશ્રુતિથી વિરુદ્ધ હૈાઈને માની શકાય નહિ. આમ પ્રસ્તરમાં યજમાનના ભેદનું પ્રત્યક્ષજ્ઞાન જો શ્રુતિબાષ્ય હોય તો નિવિષય અને નિરવકાશ જ હોય. તેથ। શ્રુતિના જ અથ" પૂર્વમીમાંસાસૂત્રના તત્સિદ્ધિ-અધિકરણુ આદિથી બતાવેલી રીત પ્રમાણે અન્યથા કરવા જોઇએ (તક્ષિદ્ધિનાતિયાહવ્ય પ્રશંસામૂનહિ,સમવાયા કૃતિ મુળાશ્રયઃ—પૂ.મી. ૧.૪.૨૩). યજમાનના પરિધિપરિધાન' આદિ કાર્યની સિદ્ધિ પ્રસ્તરથી થાય છે તેથી ‘યજ્ઞમાન' શબ્દ ગૌણીવૃત્તિથી પ્રસ્તરની સ્તુતિ કરનારા છે એવા અથ છે. આ શ્રુતિના મુખ્ય અથ ‘અભેદ', પ્રત્યક્ષ સાથે વિરાધ હાવાથી, સંભવતા નથી તેથી પ્રસ્તરને વિષે ‘યજમાન' શબ્દની ગૌણીવૃત્તિ કલ્પવામાં કયા ગુણ પ્રયેાજક છે તે સૂત્રકારે બતાવ્યા છે. યજમાન અને પ્રસ્તર અને જંતુ (યજ્ઞ માં ઉપકારક છે. આ ક્રતુ પાર પાડવા રૂપ સાદૃશ્ય ગુણુને ધ્યાનમાં રાખીને પ્રસ્તરને યજમાન કહ્યો છે. એ જ રીતે બીજા અથવાવાકયોમાં પ્રત્યક્ષથી વિરાધ ટાળવાને માટે આવાં આલંબન મિનિએ અન્ય અધિકરણામાં કપ્યાં છે, એવા અથ છે.
न चाद्वैतप्रत्ययोर इह श्रुतिप्रत्यक्षयोस्ताविकव्यावहारिकविषय चोपगमेन प्रत्यलोपपादनं कर्तुं शक्यम् । ब्रह्मातिरिक्तसकलमिध्यात्वप्रतिपादक पड् विधतात्पर्यलिङ्गोपपन्नानेकश्रुतिविरुद्धेन एकेनार्थवादेन प्रस्तरे यजमानतादात्म्यस्य तः विकस्य प्रतिपादनासम्भवात् । एवं 'तत्त्वमसि'वाक्यं न त्वंपदवाच्यस्य सर्वज्ञत्वाभोक्तृत्वाकर्तृत्वादिविशिष्टब्रह्मस्वरूपत्वबोधने तत्र सर्वज्ञत्वभोक्तृत्वादिप्रत्यक्षमत्यन्तं निरालम्बनं स्यादिति तत्परिहाराय 'अहङ्कारशबलितस्थ भावतृत्वादि तो निष्कृष्टस्य शुद्धस्य उदासीनब्रह्मस्वरूपत्वम्' इति व्यवस्थामाश्रित्य भागत्यागलक्षणाऽऽश्रीयते । एवं
6
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org