________________
૨૯૦
सिद्धान्तलेशसमहः इति सर्वसिद्धप्रत्यक्षबाधितमपि शुक्तिरजतप्रत्यक्षमनुभवानुरोधात् पुरोदेशे शुक्तिसम्मिन्नरजतोपगमेन समर्थ्यते । न तु तद्विरोधेन व्यवहितमान्तरमसदेव वा रजतं विषय इति परिकल्प्यते । एवं च प्रस्तरे यजमानभेदग्राहिणो यावद्गमज्ञानमर्थक्रियासंवादेनानुवर्तमानस्य प्रत्यक्षस्य प्रातिभासिकविषयत्वाभ्युपगमेनोपपादनायोगाद् 'यजमानः प्रस्तरः' इति श्रुतिवाध्यत्वे सर्वथा निर्विषयत्वं स्यादिति तत्परिहाराय उत्सर्गमपोध श्रुतिरेव तत्सिद्धयधिकरणादिप्रतिपादितप्रकारेणान्यथा नीयते। .
તે પછી કૃતિનું પ્રાબલ્ય કઈ રીતે છે? કહીએ છીએ–ોષરહિત હોવાથી અને પર હોવાથી. યુતિમાત્ર પ્રત્યક્ષથી પ્રબળ છે એ સામાન્ય નિયમ છે. પરંતુ પ્રત્યક્ષ કૃતિથી બાધિત હોવા છતાં પણ, કેઈક રીતે પિતાને ઉચિત વિષયને એ રજૂ કરે છે એમ બતાવીને તેની ઉપપત્તિ કરવી જોઈએ, કારણ કે વિષય ૨હિત જ્ઞાન સંભવતું નથી. તેથી જ અતિકૃતિ સાથે વિરોધ હેવ થી તન્હાવેદનથી વ્યુત કરવામાં આવેલા તિબેધક પ્રત્યક્ષના) સત્યત્વની અથંકિયામાં સમર્થ વ્યાવહારિક વિષયના સમર્પણથી ઉપપત્તિ કરવામાં આવે છે. વધારે કાપથી શું? “આ રજત નથી” એ બધાને સિદ્ધ થયેલા પ્રત્યક્ષથી બાધિત થતું હોવા છતાં શુક્તિરજતના પ્રત્યક્ષ અનુભવને અનુસરીને સામેના દેશમાં શક્તિની સાથે તાદાસ્ય પામેલા રજતને માનીને સમર્થન કરવામાં આવે છે. પણ તેની સાથે વિરોધ હોવાથી વ્યવહિત (ઢંકાયેલું, દૂર દેશમાં) અથવા આર અથવા અસત જ ૨જત તેનો વિષય છે એમ કહ૫વામાં આવતું નથી અને આમ પ્રવરને વિષે યજમાનથી ભેદનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષ બ્રહ્મજ્ઞાન થાય ત્યાં સુધી અક્રિયાના સંવાદથી ચાલુ રહે છે, તેની ઉપપત્તિ તેને પ્રતિભાસિક વિષય છે એમ સ્વીકારીને કરી શકાય નહિ. ચકનાન એ શુતિથી તેને બાધિત થતું માનવામાં આવે તો તે સર્વથા નિવિષય બને તેથી તે ટાળવા માટે ઉત્સગ (સામાન્ય નિયમ)ને બાધ કરીને શ્રુતિને જ તરિક્ષ-અધિકરણ વગેરેમાં પ્રતિપાદિત રીતે અન્યથા અથ ઘરાવવામાં આવે છે.
વિવરણ: જે તાત્પર્યને કારણે શ્રુતિની પ્રબળતા ન થતી હોય તે કૃતિમાત્ર પ્રત્યથી બળ છે એ ઉત્સગ કે સામાન્ય નિયમ છે તે કેવી રીતે હોઈ શકે? આને ઉત્તર છે કે એવું વચન છે કે આગમ હેવાને કારણે જ અતિ પ્રત્યક્ષાદિ કરતાં વધારે પ્રબળ છે (વાય. કાનમāા ગાવા તેવુ ત્રિy cકૃતમ્ ). શ્રુતિમાત્રની પ્રબળતા માટે બીજા બે હેતુ પણ છે. અતિ દોષરહિત છે અને પ્રત્યક્ષાદિની અપેક્ષાએ પર છે તેથી એ વધારે પ્રબળ છે. શ્રુતિ "જ તેના નિયતા કોઈ પ્રમાણ વચ્ચે વિરોધ હેય તે યુતિ જ બાધક બને છે એ
સામાન્ય નિયમ છે. અને જ્યાં શ્રુતિથી બાધિત થયેલું પ્રત્યક્ષ નિસ્વકાશ (કમ કરવાની તક " વિનાનું) એમ છે ત્યાં નિવકાશ એવા પ્રત્યક્ષથી શ્રુતિને જ બંધ થાય છે કારણ કે
કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org