SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ૨૮૭ 'तत्वमसि' इति वाक्यस्य जीवब्रह्माभेदप्रतिपादने तात्पर्येऽपि 'त्वम्' पदवाच्यस्य 'तत्' पदवाच्याभेदः प्रत्यक्षविरुद्ध इति तदविरोधाय निष्कृष्टचैतन्ये लक्षणाऽभ्युपगमाच्च ।। __अर्थवादानामपि प्रयाजाद्यङ्गविधिवाक्यानामिव स्वार्थप्रमितावनन्यार्थतया प्रमितानामेवार्थानां प्रयोजनवशादन्यार्थ तेति प्रयाजादिवाक्यवत् तेषामप्यवान्तरसंसर्गे तात्पर्यमस्त्येव वाक्यैकवाक्यत्वात, पदैकवाक्यतायामेव परमवान्तरतात्पर्यांनभ्युपगमादिति विवरणाचार्यन्यायनिर्णये व्यवस्थापनेन 'यजमानः प्रस्तरः' इत्यादीनामपि मुख्यार्थतात्पर्यप्रसक्तौ प्रत्यक्षाविरोधायैव लक्षणाऽभ्युपगमाच्च । ‘તું તે છે એ વાક્યનું જીવ અને બ્રહ્મના અભેદના પ્રતિપાદનમાં તાત્પય હેવા છતાં “તું” પદથી વાચ્ય (જીવ)ને તે પદથી વાચ્ય બ્રહ્મથી અભેદ પ્રત્યક્ષથી વિરુદ્ધ છે તેથી તેની સાથે વિરોધ ન થાય એટલા માટે શિષ્ટરૂપ વાથે) પૃથફ કરેલા ચૈતન્યમાત્રમાં લક્ષણો સ્વીકારવામાં આવે છે તેથી (તાત્પર્ય હોવાને કારણે શ્રુતિનું પ્રાબલ્ય માની શકાય નહિ.) અર્થવાદનો પણ પ્રયાજ આદિ અંગેનાં વિધવાક્યોની જેમ પિતાના અને બોધ થતાં, તેમને અન્ય અર્થ નથી એ રીતે જ્ઞાત થયેલા અને જ પ્રજનવશાત અન્ય અર્થ થાય છે, માટે પ્રયાજાદિ વિષયક વાકયોની જેમ તેમને પણ અવાન્તર સ સગમાં તાત્પર્ય છે જ કારણ કે વાકાની એકવાકયતા છે. પણ પદેની એકવાક્યતામાં અવાન્તર તાત્પયને સ્વીકાર થતો નથી એમ વિવરણાથાયે ન્યાયનિર્ણયમાં વ્યવસ્થા કરી છે તેથી ‘વામાનઃ કસ્ત” (પ્રસ્તર યજમાન છે) ઈત્યાદિમાં મુખ્યાથમાં તાત્પર્ય પ્રસક્ત થતાં પ્રત્યક્ષ સાથે વિરોધ ન થાય એટલા માટે જ લક્ષણને સ્વીકાર થાય છે (તેથી તાત્પર્ય હોવાને કારણે શ્રુતિ અન્ય પ્રમાણેથી પ્રબલ છે એમ માની શકાય નહિ). વિવરણ : પૂર્વપક્ષી દલીલ કરી શકે કે “ઝળહં અતિ' માં પણ અંગે વિધાન છે અને એ પ્રત્યક્ષથી બાધિત નથી. વાળા અધિશ્રયણ આદિ ક્રિયારૂપ પાક એ જ પણ શબ્દને અર્થ છે અને એ તે કૃષ્ણલમાં પણ સંભવે છે. રૂપરસાદિની પરવૃત્તિને પ્રાદુર્ભાવ એ ધાતુને અથ છે જ નહિ, તે તે પાકનું ફલ છે અને કમવરૂપ હોઈને દ્વિતીયા વિભક્તિનો અર્થ છે. જે ફળ હોય તે વિધિને યોગ્ય નથી તેથી વિધેય એવા શ્રપણુરૂપ તે ન હોઈ શકે. આમ થપણ વિધેય છે અને તેનું કોઈ દષ્ટ પ્રયોજન ન હોવાથી આ વિધિ અદષ્ટ અર્થ માટે છે એમ ઠરે છે. તેથી શ્રુતિના તાત્પર્યના વિષયભૂત થપણને પ્રત્યક્ષથી બાધ ન હોવાથી “પણું શબ્દની ઉણુકરણ (ગરમ કરવું) માત્રમાં લક્ષણું છે એ બાબતમાં સર્વસંમતિ ન હેઈ શકે. આમ માનીને બીજું ઉદાહરણ આપ્યું છે જેમાં પ્રત્યક્ષથી બાધ થતું હોવાને કારણે લક્ષણોને આશ્રય લેવો પડે છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy