________________
દ્વિતીય પરિક
૨૮૧ वाचन अय ४२वामां आने छे. (सान्तनी शतथा सोमवदभिन्नो याग इष्टसाधनम् । એમ વાક્યર્થ સમજવો. સોમને યાગ સાથે મત્વથ સંબંધ ક્રિયાકારકભાવ પ્રકાર છે એમ બતાવવા કોમેન એ તૃતીયા પ્રજી છે.
પૂવપક્ષીની શંકા છે કે આગમ પ્રત્યક્ષ કરતાં વધારે બળવાન હોય તે પ્રત્યક્ષ સાથેના વિરાધની ચિંતા કરવાની જરૂર શા માટે ઊભી થાય છે. શ્રતિવચનને અભિધાથી જ અર્થ માન ઘટે– પ્રસ્તરને યજમાનથી અભેદ અને તેમને યાગથી અભેદ આ રીતે. સંભવે છે તે લક્ષણ લેવાની શી જરૂર?
अत्रोक्तं भामतीनिबन्धे-तात्पर्यवती श्रुतिः प्रत्यक्षात् बलवती, न श्रुतिमात्रम् । मन्त्रार्थवादानां तु स्तुतिद्वारभूतेऽथे' वाक्यार्थद्वारभूते पदार्थे इव न तात्पर्यम् । तात्पर्याभावे मानान्तराविरुद्धदेवताविग्रहादिकं न तेभ्यः सिध्येत्, तात्पर्यवत्येव शब्दस्य प्रामाण्यनियमादिति चेत, न । "एतस्यैव रेवतीषु वारवन्तीयमग्निष्टोमसाम कृत्वा पशुकामो ह्येनेन यजेत" इति विशिष्टविधेस्तात्पर्यागोचरेऽपि विशेषणस्वरूपे प्रामाण्य. दर्शनेन उक्तनियमासिद्धेः । अत्र हि रेवती-ऋगाधारं वारवन्तीयं साम विशेषणम् न चैतत् सोमादिविशेषणवल्लोकसिद्धम, येन तद्विशिष्टयागविधिमात्रे प्रामाण्यं वाक्यस्य स्यात् । नापि बिशिष्टविधिना विशेषणाक्षेपः । आक्षेपाद्विशेषणप्रतिपत्तौ विशिष्टगोचरो विधिः, तस्मिंश्च सति तेन विशेषणाक्षेपः इति परस्पराश्रयापत्तेः । अतो विशिष्टविधिपरस्यैव वाक्यस्य विशेषणस्वरूपेऽपि प्रामाण्यं वक्तव्यम् । अथ च न तत्र तात्पर्यम्, उभयत्र तात्पर्य वाक्यभेदापतेः । एवमर्थवादानामपि विधेयस्तुतिपराणां स्तुतिद्वारभूतेऽथे न तात्पर्यमिति तेभ्यः प्रत्यक्षस्यैव बलवत्त्वात् तदविरोधाय तेषु वृत्त्यन्तरकल्पनम् ।
આ બાબતમાં ભામતી ગ્રંથમાં કહ્યું છે–તાત્પર્યવાળી કૃતિ પ્રત્યક્ષ કરતાં બળવાન છે, શ્રુતિમાત્ર (પ્રત્યક્ષ કરતાં બળવાન) નથી. વાયાર્થના દ્વારભૂત પદાર્થમાં જેમ (પાનું) તાત્પર્ય નથી હોતું તેમ મંત્રો અને અર્થવાદેનું તુ ના દ્વારભૂત અર્થમાં તાત્પર્ય નથી હોતું.
શંકા થાય કે તાત્પયનો અભાવ હોય તે અન્ય (પ્રત્યક્ષાદ) પ્રમાણેથી અવિરુદ્ધ એવાં દેવતાઓનાં શરીરાદિ તેમનાથી સિદ્ધ નહીં થાય કારણ કે જેને વિષે તાત્પર્ય હોય તેને જ વિષે શબ્દનું પ્રામાણ્ય હોય છે એ નિયમ છે, આ શ કાનો ઉત્તર છે કે ના, કારણ કે “આની જ રેવતીઓમાં વારવન્તીય (નામનું)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org