SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ sal प२ २७७ नापि दूरस्थस्य पुंसो यत्र भूसन्निहिते नमःप्रदेशे नैल्यधीः, तत्रैव समीपं गतस्य तस्या नैल्यबुद्धेरभावप्रत्यक्षेण बाधः । उपरिस्थितस्यैव नैल्यस्याननक्षत्रादेरिव दूरत्वदोषाद् भूसन्निधानावभास इत्युपपत्तेः । पृथिव्यादीनां सङ्कीर्णतया प्रतीयमानानां गन्धादीनाम् उपलभ्याप्सु चेद् गन्ध केचिद् ब्रूयुरनैपुणाः । पृथिव्यामेव तं विद्यादपो वायु च संश्रितम् ॥१॥ इत्यादिभिरागमैरेव व्यवस्थाया वक्तव्यत्वेन प्रत्यक्षादागमप्राबल्यस्य निर्विशङ्कत्याच्च । न ह्याजानसिद्धजलोपष्टम्भादिगतं गन्धादि 'पृथिवीगुण एव गन्धा, न जलादिगुणः' इत्यादि रूपेणास्मदादिभिः प्रत्यक्षेण शक्यं विवेचयितुम् । पृथिव्यादीनां प्रायः परस्परसंसृष्टतयाऽन्यधर्मस्यान्यत्रावभासः संभवति इति शकितदोष प्रत्यक्षम् । अतस्तत्रागमेन शिक्ष्यत इति चेत्, तर्हि इहापि ब्रह्मप्रपन्चयोरुपादानोपादेयभावेन परस्परसंसृष्टतयाऽन्यधर्मस्यान्यत्रावभासः संभाव्यते इति शङ्कितदोष प्रत्यक्षम् अस्ति भाति प्रियं रूपं नाम चेत्यंशपञ्चकम् । भाधं त्रयं ब्रह्मरूपं जगद्रूपं ततो द्वयम् ॥१॥ इति वृद्धोक्तप्रकारेणागमेन व्यवस्थाप्यतामिति तुल्यम् । न चैवमुपजीव्यविरोधः । आगमप्रमाणेन वर्णपदवाक्यादिस्वरूपांशप्रत्यक्षमुपजीव्यानुपजीव्यतत्सत्यत्वांशोपमर्दनादित्याहुः ॥१॥ અને એવી પણ દલીલ કરવી નહિ કે દૂર રહેલા માણસને જયાં ભૂમિની નજીકના આકાશપ્રદેશમાં નીલરૂપનું જ્ઞાન થાય છે, ત્યાં જ તે નજીક જાય ત્યારે તે નીલજ્ઞાનને અભાવ-પ્રત્યક્ષથી બાધ થાય છે. (આ દલીલ બરાબર નથી) કારણ કે ઉપર રહેલા નીલરૂપનો જ વાદળ, નક્ષત્ર વગેરેની જેમ દૂરવદોષને કારણે તે ભૂમિની નજીક છે એ અવભાસ થાય છે એમ ઉપપત્તિ થઈ શકે છે. અને "બન્ધનું ગ્રહણ કરીને કેટલાક અપરિપકવ બુદ્ધિવાળા (કે અનભિજ્ઞ) લેકે એમ કહે કે પાણીમાં ગબ્ધ છે તે પાણી અને વાયુ સાથે સંકળાયેલી તે ગબ્ધને पृथ्वीमा तेणे (शिष्य) नवी." - ઈત્યાદિ આગમ (પ્રમાણે થી પૃથ્વી વગેરેમાં સંકીર્થ તરીકે જ્ઞાત થતાં ગન્ધ વગેરેની વ્યવસ્થા કહેવાની છે તેથી પ્રત્યક્ષ કરતાં આગમ વધારે પ્રબળ છે એમાં કોઈ શંકા નથી (માટે આગમથી જ પ્રત્યક્ષનો બાધ થાય છે, અને એ દેખીતું છે (હિ) કે સ્વભાવતઃ સિદ્ધ એવા જળના ઉપષ્ટભવાળા (પાર્થિવ દ્રશ્ય) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy