SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરચોદ ૨૪૯ नन्वेतावताऽपि विषयावर काज्ञाननिवृत्त्यर्थ वृत्तिनिर्गम इन्युक्तम् । तदयुक्तम् । विषयावच्छिन्नचेतन्यगतस्य तदावरकाज्ञानस्यानिर्गतवृत्त्या निवृत्त्यभ्युपगमेऽप्यनतिप्रसङ्गात् । न च तथा सति देवदत्तीयघटज्ञानेन यज्ञदत्तीयघटाज्ञानस्यापि निवृत्तिप्रसङ्गः समानविषयकल्स्य सत्त्वात् । अहमर्थविषयचैतन्यनिष्ठयोर्जानाज्ञानयोभिन्नाश्रयत्वेन तयोविरोधे समानाश्रयत्वस्यातन्त्रत्वादिति वाच्यम् । समानाश्रयविषयत्वं ज्ञानाज्ञानयोविरोधप्रयोजकमङ्गीकृत्य वृत्तिनिर्गमनाभ्युपगमेऽपि देवदत्तीयघटवृत्तेः यज्ञदत्तीयघटाज्ञानस्य च घटावच्छिन्नचैतन्येकाश्रयत्वप्राप्त्याऽतिप्रसङ्गतादवस्थ्येन 'यदज्ञान यं पुरुषं प्रति यद्विषयावरकं, तत् तदीयत द्वषयभाननिवर्त्यम्' इति पृथगेव विरोधप्रयोजकस्य वक्तव्यतया समानाश्रयत्वस्यानपेक्षणात् । (ક) શંકા થાય કે આટલાથી (‘ાત્ર વિદુર થી માંડીને અત્યાર સુધીના ગ્રન્થ શી) પણ એમ કહેવામાં આવ્યું કે વિષયનું આવરણ કરનાર અજ્ઞાનની નિવૃત્તિને માટે વૃત્તિને નિગમ (આવશ્યક) છે. એ યુક્ત નથી, કારણ કે વિયાવચ્છિન્ન તન્યમાં રહેલું છે તેનું આવરણ કરનાર અજ્ઞાન છે તેની નિત (બહાર નહી નીકળેલી) વૃત્તિથી નિવૃત્તિ માનવામાં આવે તે પણ અતિપ્રસંગ (દેષ) નહી થાય. અને એવી દલીલ કરવી નહિ કે તેમ હોય તે દેવદત્તના ઘટાજ્ઞા થી યજ્ઞદત્તના ઘટાજ્ઞાન (ઘ-વિષયક જ્ઞાનની પણ નિવૃત્તિને પ્રસંગ થશે કારણ કે અને સમાન વિધ્ય છે; કેમ કે (વૃત્તિને નિગમ ન હોવાથી) અહમથ અને વિષયચૈતન્યમાં રહેલાં (ક્રમશઃ) જ્ઞાન અને અજ્ઞાનના આશ્રય ભિન્ન હેવાથી તેમના (જ્ઞાન અને અજ્ઞાનના) વિરોધમાં સમાનાશ્રયત્ન પ્રાજક નથી. (આ દલીલ બરાબર નથી ; સમાન આ પ્રયવાળા હેવું અ ત સાથે સાથે) સમા વિષય. વાળા હોવું એ જ્ઞાન અને અજ્ઞાનના વિરોધનું પ્રાજક છે એમ માનીને વૃત્તિનું નિગમન સ્વીકારવામાં આવે તે પણ દેવદત્તની ઘટવિષયક વૃત્તિનો અને યજ્ઞદત્તના ઘટવિષયક અજ્ઞાનનો ઘટાવચ્છિન્ન તન્યરૂપ એક આશ્રય પ્રાપ્ત થવાથી અતિપ્રસંગને દોષ) તેવે ને તેવું રહેશે. માટે જે અજ્ઞાન જે પુરુષની પ્રતિ જે વિષયનું આવરણ કરતું હોય, તે (અજ્ઞાન) તેના તે પુરુષના) તે વિષયના જ્ઞાનથી નિવૃત્ત થઈ શકે છે” એમ વિરેનું જુદુ જ પ્રાજક હોવું (માનવું) જે એ, તેથી સમાનાશ્રયત્વની કઈ જરૂર નથી. તેથી વૃત્તિનિમ અંગેની દલીલ બરાબર નથી). સિ-૩૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy