SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः આની સામે કવિતાર્કિકમતાનુસારી ચિંતક દલીલ કરે છે કે આમ હોય તે પિત્તથી દૂષિત થયેલી આંખવાળો માણસ જ્યારે શંખને જુએ ત્યારે પિત્તની પીળાશને શખમાં ના અનુભવે ત્યાં ઊભેલાં બધાને થવો જોઈએ અને બધા માણસોને પીળે શંખ' એવું જ્ઞાન થવું જોઈએ પણ તેમ થતું નથી. ચાંદીના ઘરેણું પર સેનાને ઢાળ ચઢાવ્યો હોય તે સેવાતી પીળાશને ચાંદી પર સંસરોપ થાય છે ત્યારે માત્ર એકને નહીં પણ બધાને - પીળાશનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તેવું અહીં પણ થવું જોઈએ. પણ અહીં તે કમળો ' થયે હેય તેને જ “પળે શંખ’ એ પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, તેના સિવાય બીજાઓને આ સાન થતું નથી. " न च स पीतिमा समीपे गृहीत एव दूरे ग्रहीतुं शक्यः । #. विहायसि उपर्युत्पतन्विहङ्गम इव, इतरेषां च समीपे न ग्रहणम् इति वाच्यम् । इतरेषामपि तच्चक्षुनिकटन्यस्तचक्षुषां पीतिमसामीप्यसत्त्वेन तद्ग्रहणस्य दुरित्वात् । एवमप्यतिधवलसिकतामयतलप्रवहदच्छनदीजले नैल्याध्यासे ..गगननेल्याध्यासे च रक्तवस्त्रेषु निशि चन्द्रिकायां नैल्याध्यासे चानुभूय#. मानारोपस्य वक्तुमशक्यत्वेन तत्र नैल्यसंसृष्टाधिष्ठानगोचरचाक्षुषवृत्त्यनभ्युगमे चक्षुरनुपयोगस्य दुष्परिहारत्वाच्च । . 'अनास्वादिततिक्तरसस्य बालस्य मधुरे तिक्तताऽवभासो जन्मान्तरानुभवजन्यसंस्कारहेतुकः' इति प्रतिपादयता पञ्चपादिकाग्रन्थेन स्वरूपतोऽध्यस्यमानस्यैव तिवतरसस्यन्द्रियकत्वस्फुटीकरणाच्च । अन्यथा तत्र रसनाव्यापारापेक्षाऽनुपपत्तेः । છે. અને એવી દલીલ કરવી નહિ કે નજીકમાં જેનું ગ્રહણ થયું હોય તે જ - પીળાશ (પીળે રંગ) દુર (દેશ)માં ગૃહીત થઈ શકે છે જેમ (ભૂપ્રદેશ પર પહેલાં ' જોયેલું) પક્ષી ઉપર ઊડતું જોઈ શકાય છે તેમ, અને બીજાઓએ નજીકમાં ગ્રહણ કર્યું નથી તેથી તે પિતની પીળાશ દૂર જતાં લેકે તેનું ગ્રહણ કરી શકતા - નથી અને તેમને “પીળો શંખ' એવું જ્ઞાન થતું નથી). (આ દલીલ બરાબર જ નથી, કારણ કે બીજાઓ જેમણે તેની આંખની નજીક આંખ માંડી છે તેમને માટે પણ પીળાશનું સામીપ્ય છે તેથી તેના ગ્રહણને રોકી શકાય નહિ. આમ પણ અતિધવલ રેતીમય તળ (સપાટી) પર વહેતા સ્વચ્છ નદી-જળમાં નીલતાના અભ્યાસમાં, અને ગગનમાં નીલતાના અધ્યાસમાં અને લાલ વસ્ત્રોમાં રાતે ચાંદનીમાં નીલ રંગનો અધ્યાસ થાય છે તેમાં અનુભવાતી (વસ્તુ)ને આરેપ છે એમ કહેવું શક્ય નથી તેથી ત્યાં નીલતાથી સંસ્કૃષ્ટ અધિષ્ઠાન (નદી-જલ, ગગન, રક્ત વરરા) વિષયક ચાક્ષુષ વૃત્તિને સ્વીકાર ન થતાં ચક્ષુના અનુપગને પરિહાર કરી શકાશે નહિ. (ચક્ષને ઉપગ નથી એમ સ્વીકારવું પડશે), અને “જેણે તિક્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy