________________
પ્રથમ પરિચ્છેદ
૧૯૫
अत्र केचिदाहुः - स्त्रसंसृष्टेन साक्षिणा सदा भास्यमानोऽहंकार - स्तत्तद्घटादिविषयवृत्त्याकार परिणतस्वावच्छिन्नेनापि साक्षिणा भास्यते इति तस्यानित्यत्वात् सम्भवति संस्काराधानं घटादौ विषये इव । न हि स्वाकारवृत्त्यवच्छिन्नसाक्षिणैव स्वगोचरसंस्काराधानमिति नियमोऽस्ति । तथा सति वृत्तिगोचरसंस्कारासम्भवेन वृत्तेरस्मरणप्रसङ्गात् । अनवस्थापन्या वृत्तिगोचरवृत्यन्तरस्यानुव्यवसायनिरसनेन निरस्तत्वात् । किं तु यद्वश्यव - च्छिन्न चैतन्येन यत् प्रकाशते तद्वृच्या तद्गोचरसंस्काराधानमित्येव नियमः । एवं च ज्ञानसुखादयोऽप्यन्तः करणवृत्तयः तप्तायःपिण्डाद् व्युच्चरन्तो विस्फुलिङ्गा इव स्वावच्छिन्नेन वह्निनेव स्वस्वावच्छिन्नेनानित्येन साक्षिणा भास्यन्ते इति युक्तं तेष्वपि संस्काराधानम् | यस्तु–
घटेकाकारस्था चिद् घटमेवावभासयेत् । घटस्य ज्ञातता ब्रह्मचैतन्येनावभासते ॥ [ कूटस्थदीप, ४]
इति कूटस्थदीपोक्तो विषयविशेषणस्य ज्ञानस्य विषयावच्छिन्नब्रह्मचैतन्यावभास्यत्वपक्षः । यश्च तत्त्वप्रदीपिकोक्तो ज्ञानेच्छादीनामनवच्छिन्नशुद्धचैतन्यरूप नित्यसाक्षिभास्यत्वपक्षः, तयोरपि चैतन्यस्य स्वसंसृष्टापरोक्षरूपत्वाद् वृत्तिसंसर्गोऽवश्यं वाच्य इति तत्संसृष्टानित्यर यरूपसद्भावान्न तेषु संस्काराधाने काचिदनुपपत्तिरिति ।
આ ખાખતમાં કેટલાક કહે છે : પેાતાની (અર્થાત્ અહંકારની) સાથે સ`બદ્ધ સાક્ષીથી ભાસિત કરાતા અહંકાર તે તે ઘટ આદિ વિષયક વૃત્તિના આકારે પરિણત પાતાથી (અર્હકારથી) અવચ્છિન્ન સાક્ષીથી પણ ભાસિત કરાય છે. તેથી તે (ઘટાઢિવિષયક વૃત્તિથી અછિન્ન સાક્ષિૌતન્ય) અનિત્ય હોવાથી ઘટાદિ વિષયની ખાખતમાં સંસ્કારાધાનની જેમ અહકારની ખાખતમાં સ`સ્કારનું આધાન (ઉત્પાદન) સભવે છે. એવે નિયમ નથી કે પેાતાના આકારવાળી વૃત્તિથી અવચ્છિન્ન સાક્ષીથી જ પેાતાને વિષે સંસ્કારનું ઉત્પાદન થાય, કારણ કે તેમ હાય તા વૃત્તિવિષયક સ'સ્કારના સંભવ ન હેાવાથી વૃત્તિનું સ્મરણ ન થવું જોઇએ; કારણ કે અનવસ્થા આવી પડતી હાવાથી વૃત્તિવિષયક બીજી વૃત્તિના અનુવ્યવસાયના નિરાસથી નિરાસ થઈ ગયા છે. પણ જે વૃત્તિ ( અર્થાત્ જે વસ્તુવિષયક વૃત્તિ)થી અવચ્છિન્ન ચૈતન્યથી જે પ્રકાશે છે તે વૃત્તિથી (તે વસ્તુવિષયક વૃત્તિથી ) તેને વિષે સંસ્કારનું ઉત્પાદન થાય છે. એ જ નિયમ છે. અને આમ તપેલા बोड़ना पिउभांथी नीडला विस्टुसिंग प्रेम पोताथी (विस्टुसि गर्थी)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org