SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ૧૮૫ અવિદ્યામાં પ્રતિબિબરૂપ સાક્ષિ-આનંદને લેકમાં વિષયાનંદ તરીકે માનવામાં આવે છે તે ઉત્કષ*-અપકર્ષીયુક્ત છે, જ્યારે બ્રહ્માનંદ એકરૂપ છે ષે બાબતમાં શ્રુતિ પ્રમાણુ પૂરુ પાડે છે. તૈત્તિરીય ઉપનિષદ્ની આન ંદવલીમાં એવુ વર્ષોંન છે કે માનુષ આન ંદ અર્થાત્ સાવ ભૌમ રાજાના આન ંદ કરતાં સેા ગણા મનુષ્ય-ગંધવંતે આનંદ છે, અને તેનાથી સેા ગણા દેવ-ગ ંધવના આન ંદ છે; અને એમ કમશ: વણુન કરતાં બ્રહ્માની વન સમાપ્ત કરવામાં આવ્યું છે. એટલે કે બ્રહ્માનન્દથી ચઢિયાતા કાઈ આનંદ નથી, વળી કહ્યું છે કે જે મનુષ્ય અને તિય*ગાદિમાં છે તે જ આદિત્યમંડલના અભિમાની દેવતા सर्व देवताभां छे, ते छे (यश्चायं पुरुषे यश्चासावादित्ये स एक:- तेत्ति २.८). આમ દેવ, મનુષ્ય અને તિગ્વગમાં વિદ્યમાન બ્રહ્માનંદ એક છે, એકરૂપ છે: તે સાક્ષિ– આનંદની જેમ ઉત્કષ–અપકર્ષ યુક્ત નથી. આમ સાક્ષિ-આનંદ, વિષયાનંદ, અને શ્રહ્માનમાં ઉપર કહ્યું તેમ ભેદ હાવાથી મુક્તિ અને સંસારાવસ્થામાં ભેદ બતાવી શકારો. પૂર્વ પક્ષીની આની સામે દલીલ એ છે કે ઉત્કર્ષી અને અપક' જે જાતિ-વિશેષરૂપ છે તે એક જ વ્યક્તિમાં સંભવે નહિ. શ્રુતિમાં ઉત્કૃષ*-અપકષની વાત કરી છે અને આપણા પ્રત્યક્ષ અનુભવથી પણુ આ અતિશયતા સિદ્ધ છે એ વાત સાચી, પણ અદ્વૈતવાદમાં એક પરમતત્ત્વમાં ઔપાધિક ભેદ માનીને પણ તેનું ઉપપાદાન કરી શકાશે નહિ, તેની શકયતા બતાવી શકાશે નહિ કારણ કે તેને માટે કાઈ અનુરૂપ દૃષ્ટાંત નથી. नन्वेकस्यैव सौरालोकस्य करतलस्फटिकदर्पणाद्यभिव्यञ्जक विशेषोपधानेनाभिव्यक्तितारतम्यदर्शनादेकत्वेऽप्यानन्दस्याभिव्यञ्जकसुख वृत्तिभेदोपधानेनाभिव्यक्तितारतम्यरूपमुत्कर्षापकर्षवत्वं युक्तम् इति चेत्, न । दृष्टान्तासम्प्रतिपत्तेः । सर्वतः प्रसृमरस्य सौरालोकस्य गगने विना करतलादिसम्बन्धमस्पष्टं प्रकाशमानस्य निम्नतले प्रसृमरस्य जलस्येव करतलसम्बन्धेन गतिप्रतिहतौ बहुलीभावादधिकप्रकाशः, मास्वरदर्पणादिसम्बन्धेन गतिप्रतिहतौ बहुलीभावात् तदीयदीप्तिसंवलनाच्च ततोऽप्यधिक प्रकाश इति तत्राभिव्यञ्जकोपाधिकाभिव्यक्तितारतम्यानभ्युपगमात् । दृष्टान्तसम्प्रतिपत्तौ च गगनप्रसृतसौरालोकवत् अनवच्छिन्नानन्दस्यास्पष्टता, करतलाद्यवच्छिन्नसौरालोकवत् सुखवृत्त्यवच्छिन्नानन्दस्याधिकाभिव्यक्तिरिति मुक्तितः संसारस्यैवाभ्यर्हितत्वापत्तेश्च । एतेन संसारदशायां प्रकाशमानोऽप्यानन्दो मिथ्याज्ञानतत्संस्कारविक्षिप्ततया तीव्रवायुविक्षिप्त प्रदीप प्रभावदस्पष्टं प्रकाशते, मुक्तौ तदभावात् यथावदवभासते ' इत्यपि निरस्तम् । निर्विशेषस्वरूपानन्दे प्रकाशमाने तत्र विक्षेपदोषादप्रकाशमानस्य मुक्त्यन्वयिनोऽतिशयस्यासम्भवात् । तस्मात् साक्ष्यानन्दस्यानावृतत्वकल्पनमयुक्तम् । सि-२४ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy