SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ટ જેવું તેને કહેવામાં આવે કે તું રાજકુલને છે, તે જ ક્ષણે તે શિકારી મટી જાય છે અને તેને પોતાની સાચી ઓળખ થાય છે; તેવું જ જીવનું છે, તેને સત્ ચર્માસ ના શ્રવણુથી ગડું જ્ઞાસ્મિની અનુભૂતિ થાય છે કે તરત જ તે જીવ મટી જાય છે. પાતાને ઓળખવાનુ નામ જ મેક્ષ, તેમાં કશું કરવાપણું નથી હેતુ એ તાપની રજૂઆત તેમણે કરી છે. ‘ભામતી'ના કર્તા વાચસ્પતિમિશ્ર (૯મી સદી) વાચસ્પતિમિશ્ર ‘સવ ત ંત્ર સ્વતંત્ર' કહેવાય છે કારણુ કે તટસ્થભાવે સવ દશ નસબંધી ગ્રંથા લખ્યા છે—ઉદ્યોતકરના ન્યાયસૂત્રભાષ્યવાતિક પર તારવચટીજા, ઈશ્વર કૃષ્ણની સાંખ્યકારિકા પર સૌમુવી, વ્યાસના યોગસૂત્રભાષ્ય પર તત્ત્વઐશારવી, બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય પર મામતી. મોંઢુ મિત્રની બ્રહ્મર્રાિદ્ધ પર તેમણે કાતરવમીક્ષા નામના વ્યાખ્યાત્મક ગ્રંથ રચ્યા હતા. જેના ઉલ્લેખ તાત્પય ટીકા અને ભામતીમાં મળે છે, પણ આ બ્રહ્મતત્ત્વસમીક્ષા ઉપ લબ્ધ નથી. વાચસ્પતિમિશ્રના બીજા ગ્ર થા છે—ન્યાયસૂત્રીનિવમ્પન, તન્ત્રવિન્તુ, ન્યાયવાળા વગેરે. આમ ન્યાય, સાંખ્ય, યોગ, મીમાંસા અને વેદાન્ત સબંધી પ્રથા તેમણે રચ્યા અને દરેક દર્શનનું પક્ષપાત વિના વિદ્વતાપૂર્ણ પ્રતિપાદન કર્યું" તેથી સ`ત ંત્રસ્વતંત્ર કહેવાયા. તેઓ બ્રહ્મસ્વશાંકરભાષ્યની ભામતી નામની ટીકાના કર્તા તરીકે ખૂબ પ્રખ્યાત છે અને ભામતીપ્રસ્થાન તેમાંથી શરૂ થયું. તેઓ મડમિત્રના મતને અનુસરીને જીવને અવિદ્યાના આશ્રય માને છે; તેથી કેટલાક ચિંતકોએ (વિશેષ કરીને અનુભૂતિસ્વરૂપાચાયે ) તેમના ‘માનવ્રુટસેથી” તરીકે ઉપહાસ કર્યાં છે. પેાતાની પત્નીના નામ પરથી મામતી નામ રાખ્યુ છે એવી માન્યતા છે. તેઓ અચ્છેવાદના પુરસ્કર્તા છે. પ્રકાકાર પ્રકટાવવરણકાર : ગ્રંથમાં આઁના નામના ઉલ્લેખ નથી; તેમ અન્ય ચિંતા પણ તેમને પ્રકટાથ મર કે પ્રકટાથ વિવરણુઢાર તરીકે જ નિર્દેશ કરે છે. પણ હવે સ’શેષનારાએ સિદ્ધ કર્યુ છે કે આ પ્રકટાથ નામના બ્રહ્મસૂત્રશાંકરભાષ્યવિવરણુંના કર્તા તે બીજા કોઈ નહીં પણ અનુભૂતિસ્વરૂપાચાય સદ્ગત વિદ્વાન ડૉ. વી રાખવન એ અનુભૂતિસ્વરૂપાચાય વિષે ખૂબ ઉપયેગી લેખ લખ્યો છે, જે ‘Annals of the Bhandarkar Oriental Research Institute', Puneના રજતજયન્તીના અંકમાં પ્રસિદ્ધ થયેલા છે. અનુભૂતિસ્વરૂપાચાય દાક્ષિણાત્ય હશે કારણ કે તેઓ પેાતાના દરેક ગ્રંથમાં ‘હયગ્રીવને નમાર કરે છે અને આ વિશેષ કરીને દક્ષિણમાં પૂજાતા દેવ છે. તેમ છતાં તેઓ ગુજરાતના ાઠિયાવાડ પ્રદેશમાં ખાસ કરીને દ્વારકામાં રહ્યા હશે અને ત્યાં વિદ્યોપાસના તેમ જ વિદ્યાનું વિતરણ કર્યુ હશે એમ માનવા માટે પુરાવા છે. તે આનગિરિના વિદ્યાગુરુ હતા, કારણ કે જનાદ'ન (આનંદગિરિનું સંન્યાસપ્રહષ્ણુ પૂર્વાંનું નામ—)ના ‘તત્ત્વાલેાક માં તેમને ગુરુ તરીકે વંદન કર્યાં છે, અને આન ંદગિરિ દ્વારકાધીશને નમસ્કાર કરે છે તેથી કેટલાકના મતે તે દ્વારકાની શારદાપીના અધીશ હતા. એટલું. ચાસ કહી શકાય કે ગુરુ. શિષ્ય અને ગુજરાતમાં કેટલાક વખત રહ્યા હતા—વિશેષ કરીને દ્વારકામાં. અનુભૂતસ્વરૂપાચાય'ની શ્રી કૃત ખરડનખડખાદ્ય પરની શિષ્યહનૈષિણી ટીકાની હસ્તપ્રતા પાટણ અને જેસલમેરના ભંડારોમાં જળવાઈ રહી છે. અનુભૂતિસ્વરૂપાચાયના સમય ઈ.સ. ૧૨મી સદીને 'ત ભાગ કે ૧૩મી સદીના પૂર્વ ભાગ માની શકાય. કેટલાક તેમને શ્રદુષ ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy