________________
૧૩૦
सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણ: આગળ શંકાને પરિહાર કર્યો તે જીવને અવિવોપાધિક અને વ્યાપક માનીને કર્યો. હવે જીવને અન્તઃકરણપાધિક અને પરિછિન્ન માનીને કરે છે, તેથી આ પક્ષમાં સર્વશવની આપત્તિની શંકા છે જ નહિ. છવચતન્યને વિષય સાથે સ્વતઃસંબંધ છે જ નહિ તેથી વૃત્તિ વિના તેમનું પ્રકાશન કરવું તેને માટે સંભવતું નથી. આ મતમાં બ્રહ્મચૈતન્યથી છવચૈતન્યના અભેદની અભિવ્યક્તિ એ વૃત્તિનું પ્રયોજન છે. વૃત્તિ દ્વારા વિષયાવચિછન શૈતન્ય અને અસરણવછિન તન્યના અભેદની અભિવ્યક્તિ થતાં જવા વિષયને પ્રકાશિત કરે છે.
अथवा जीवः सर्वगतोऽप्यविद्यावृतत्वात् स्वयमप्यप्रकाशमानतया विषयाननवभासयन् विषयविशेषे वृत्त्युपरागादावावरणतिरोधानेन तत्रैवाभिव्यक्तस्तमेव विषयं प्रकाशयति । एवं च चिदुपरागार्यत्वेन, विषयचैतन्याभेदाभिव्यक्त्यर्थत्वेन, आवरणाभिभवार्थत्वेन वा वृत्तिनिर्गममपेक्ष्य तत्संसृष्टविषयमात्रावभासकत्वात् जीवस्य किञ्चिज्ज्ञत्वमप्युपपद्यते इति । (१०) .
અથવા જીવ સર્વગત હોવા છતાં પણ અવિવાથી તેનું આવરણ થયેલું હોવાથી પોતે પણ પ્રકાશ નથી તેથી વિષને અવભાસિત નહીં કરતે તે કઈ ચોક્કસ વિષયમાં વૃત્તિને ઉપરાગ આદિ થતાં આવરણ દૂર થવાથી ત્યાં જ (વિષય વિશેષમાં જ) અભિવ્યક્ત થતે તે તે જ વિષયને પ્રકાશિત કરે છે. અને આમ (અર્થાત જીવમૈતન્ય વૃત્તિ વિના વિષયને અવભાસ નથી કરતું એમ સિદ્ધ થતાં) ચિને ઉપરાગ થાય તેને માટે, (જીવઐતન્યને) વિષયૌતન્યથી અભેદ અભિવ્યક્ત થાય તેને માટે, અથવા આવરણને દૂર કરવા માટે વૃત્તિના નિગમ (વિષય સુધી બહાર જવું તે)ની અપેક્ષા રાખીને તેની (વૃત્તિની) સાથે સંસૃષ્ટ વિષયમાત્રનું અવભાસન કરતા હોવાથી જીવનું કિંચિજજ્ઞત્વ (અલ્પજ્ઞત્વ) પણ ઉપપન્ન બને છે. (૧૦)
વિવરણઃ અવિવોપાધિક (અર્થાત અવિદ્યામાં પ્રતિબિંબિત) ચૈતન્ય એ જીવ એ પ્રથમ પક્ષને માન્ય રાખીને અહીં જીવ ઉપાદાન ન હોવા છતાં પણ ઘટાદિ વિષય સાથે તેને સંસર્ગ માનીને પરિહાર કર્યો છે અને જીવને વૃત્તિની અપેક્ષા રહે છે તેનું સમર્થન કર્યું છે. વ્યાખ્યાકાર કણાનંદતીર્થ કહે છે કે મૂળમાં “જીવ સવગત હોવા છતાં એમ કહ્યું છે તે પણ “સર્વગત અને વિષય સાથે સંસષ્ટ હોવા છતાં એમ સમજવાનું છે. આમ ન સમજીએ તે વિષય સાથેના સંસર્ગના અભાવથી જ જીવ વિષયોને પ્રકાશક નથી એ હકીક્ત બરાબર સમજાવી શકાય તેથી તે આકૃત છે એવી કલ્પના કરી છે તે ચર્થ બની જાય. અહીં શંકા થાય કે “માં નાના” “મને જાણ નથી” એવો અનુભવ થતો નથી તેથી છવનું આવરણ થયેલું છે એમ કેવી રીતે સિદ્ધ થાય છે ? પણ આ શંકા બરાબર નથી કારણ કે “મા” (ભને) એ અનુભવનો વિષય તે અન્તઃકરણરૂપી ઉપાધિવાળું છવચેતન્ય જ છે તેથી વાપક છવચૈતન્યમાં અન્તઃકરણના અનુછેદથી તેને (આવરણને) અભાવ હેવા છતાં પણ વિષયદેશમાં તે આવૃત છે એવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org