________________
થારિત્રના ઓજળો આકર્ષક પૂંજ...
પરં બ્રહ્મનું અતૂટ સંદિરથળ. નિર્મલ વાસલ્યનું માનસરોવર.. સભ્યતાને સાક્ષાત્ કરતું હોવ્યાંજ01..
પરળતાનું પ્રેમલ પ્રતિનિધિત્વ.. ઔદાર્ય અને ગાંભીર્યનું મહાતીર્થ... શાસન સમર્પિતતાનું પ્રકૃષ્ટ પ્રેરક બળ..
અસંગતાનું અસીન આકાશ... સાત્વિકતાની અમૂલ્ય શાખાણ..
શાસ્ત્રાજ્ઞાનું રહસ્યોશાળા. ઉપકારોની અવિરત વહેતી ગંગોત્રી.. સમસ્ત કચ્છ-વાગડનો હૃદયઘબકાર...
પરમ પૂજય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય કonકસૂરીશ્વરજી મ. સા.
“આપનું સદ્ગુણ સંકીર્તન તો અમે શું કરીએ?,
બાહુબળે મહાસાગર કેમ કરી તરીએ?, બસ, અહોભાવથી આપના ચરણ-સ્પર્શ કરીએ, મળી જાય એકાદ ગુણ આપનો એ જ ભાવના ધરીએ'.
આપશ્રીના પુનિત ચરણે અનંતશ વંદના સહ, આ નાનકડી જ્ઞાનાંજલિનું સમર્પણ..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org