SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ 462 નંદલાલજી કૃત می ة به في દોહા સંજમ લેવે બેહુ જણા, અગડદત્ત રાજાન; રાજ તજી સંજમ ગ્રહ્યો, અથિર જગત સબ જાન. “ચંચલ ચંચલિ અગ્નિમેં, જેસે સંધ્યાવાન; તૈસે જીતવ્ય અથિર છે, જ્યાં વારનકે કાન.” એમ વિચારી બેહુ જણા, સંજમમે થયો લીન; નિજ આતમને વસ કરી, પર આત્મને ચીન. ઢાલઃ ૧૬, ચોપાઈની દેશી. અગડદત્ત મુનિ ગુણવાન, મહાસેન બિજો રિષ જાન; પાંચ મહાવ્રત સુધા ધરે, છકાયની જયણા કરે. દસવિધ ધર્મ દોષ સબ ટાલ, મેટો મિથ્યામોહ જંજાલ; કર્મબંધનો કારણ તજે, નિશ્ચલે દેવ જિનેશ્વર ભજે. જપ-તપ કરને કાયા કસી, ગ્યાન રામવિષે મન વસી; જિર્ણ દેહી તિણકી ભઈ, અણસણ કરવા મનસા થઈ. અરિહંત-સીધી ભણી ખિમાય, ધર્મ આચાર્જ સીસ નમાય; નિસચલ થઈ સમતા મન ધરી, દોઈ મુનિસ્વર અણસણ કરી. ષોડસ દિનનો કિયો સંથાર, કેવલ લહી ગયો મોક્ષ મંજાર; જિસ કાર્ય તિણ છાંડો રાજ, સુખ પામો છે મુનિરાજ. જન્મ-મર્ણનો મિટા કલેસ, થએ નિરંજન સિધ જનેસ; એક ગ્રંથ સબ પૂર્ણ થયો, ગુરુ પ્રસાદે કવિજન કહ્યો. م ه ه م م ૧. જીવિતવ્ય, જીવન. ૨. હાથીના. ૩. ઈચ્છા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy