________________
* પરિમિત પરિચય : * કૃતિઃ અનેકાંતજયપતાકા (દાર્શનિક ગ્રંથોમાં શિરમોર ગણાતી કૃતિ) * કર્તા યાકિનીમહત્તરાસૂનુ-સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા... * વ્યાખ્યાઃ પૂર્વમહર્ષિ x અપરનામભાવાર્થમાત્રવેદની (અવચૂર્ણિરૂપ) * વિવરણઃ પૂજયમુનિચન્દ્રસૂરિવિરચિત * નામ: અનેકાંતજયપતાકા-ઉદ્યોતદીપિકા (વૃત્તિટિપ્પણરૂપ) * વિષય : (૧) સદસદ્વાદ, (૨) નિત્યાનિત્યવાદ, (૩) સામાન્ય-વિશેષવાદ, (૪) અભિલાખ
અનભિલાયવાદ (૫) બાહ્યાર્થસિદ્ધિ, અને (૬) અનેકાંતવાદમાં જ મોક્ષ - આ પાંચ વિષયો પર તલસ્પર્શી નિરૂપણ અને અનેક યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા અનેકાંતવાદનું અબાધિત સ્વરૂપનિર્દેશ... * સંપાદનઃ ૧૮/૨૦ હસ્તપ્રતોના આધારે અનેક ત્રુટિઓનું પરિમાર્જન... * અનેકાંતરશ્મિઃ મૂલગ્રંથ, વ્યાખ્યા અને વિવરણના ગહનતમ પદાર્થોને સુવિશદ શૈલીમાં રજુ
કરતું (અનેક સુરમ્ય ટીપ્પણીઓથી સુશોભિત) ગુજરાતી વિવેચન... * દિવ્યાશીર્વાદઃ સિદ્ધાંતમહોદધિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા,
ન્યાયવિશારદ પ.પૂ.આ.ભ. શ્રીમવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા,
મેવાડદેશોદ્ધારક પ.પૂ.આ.ભ.શ્રીમદ્વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા. * શુભાશીર્વાદઃ સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા.. * વિવેચનપ્રેરક: દીક્ષાદાનેશ્વરી, પરમોપકારી, પ. પૂ. આ. ભ. શ્રીમવિજય ગુણરત્નસૂરીશ્વરજી (માર્ગદર્શક :) મહારાજા તથા પ્રવચનપ્રભાવક, પરમોપકારી પ. પૂ. આ. ભ. શ્રીમવિજય
રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા . * સંશોધક: વિર્ય પરમપૂજય મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજા... * સહાયક વિદ્યાગુરુવર્ય પૂજય મુનિરાજશ્રી સૌમ્યાંગરત્નવિજયજી મહારાજા... તથા
| મુનિરાજશ્રી તીર્થરત્નવિજયજી મહારાજા... * વિવેચક-સંપાદકઃ મુનિરાજશ્રી યશરત્નવિજયજી મ.સા. * વિવેચનનિમિત્તઃ વર્ધમાનતપોનિધિ પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુસૂરિ મહારાજાનું જન્મશતાબ્દી વર્ષ. * પ્રકાશનનિમિત્ત દીક્ષાદાનેશ્વરી પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરિ મહારાજાનું સૂરિપદ રજત વર્ષ. * પ્રકાશક: ચિનગુણ આરાધક ટ્રસ્ટ... (મુંબઈ) * પ્રકાશનવર્ષ વીર સં. ૨૫૩૯, વિ.સં. ૨૦૬૯, ઈ.સન્ ૨૦૧૩.. * લાભાર્થી શ્રી અઠવાલાઇન્સ જૈન સંઘ તથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી પૌષધશાળા ટ્રસ્ટ - સુરત.
ક આવૃત્તિઃ પ્રથમ * પ્રતિઃ ૫00 * મૂલ્ય રૂ. ૪૦૦/a. * પ્રિન્ટીંગ+ડીઝાઈનીંગઃ નવરંગ પ્રિન્ટર્સ, અપૂર્વ શાહ, મો. ૯૪૨૮ ૫૦૦ ૪૦૧ KO) + કમ્પોઝીંગ+સેટીંગ : મૃગેન્દ્ર એસ. શાહ, મો. ૯૮૨૪૯ ૫૨૩૦૧ - અમદાવાદ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org