________________
ની
ઝીલી ણન
વિશેષતાઓ :
અનેકાંતવાદના અદ્ભુત પદાર્થોનું તલસ્પર્શી નિરૂપણ... કર્મ, ાયોપશમ, જ્ઞાનાદિ સૂક્ષ્મપદાર્થોની તર્કશઃ સિદ્ધિ... સહરસાદાદિ અનેકાંતના મૂળભૂત સિદ્ધાંતોની અર્થગંભીર યુક્તિઓથી અબાધિત સ્થાપના...
એકાંતવાદીઓની માન્યતાથી જ એકાંતવાદીનું આમૂલયૂલ ખંડન...
Jain Education International
બૌદ્ધ-વૈશેષિકાઠિ દર્શનોની સચોટ સમીક્ષા...
જ્ઞાનાદ્વૈત, શબ્દાદ્વૈત, એકાંત નિર્વિકલ્પ આદિ મિથ્યામૂઢ કુમાન્યતાઓનું તર્કબદ્ધ ઉન્મૂલન ..
તપ કેવો હોવો જોઇએ ? કેવું ધ્યાન કલ્યાણકારી બને ? મોક્ષ, અનેકાંતવામાં જ થાય... એવા અનેક રહસ્યપૂર્ણ નિરૂપણોનું સુંદર સંકલન... પ્રમાણ અને દ્રાર્થિક-પર્યાયર્થિક નયની શૈલીને હવસ્થ બનાવતો ગ્રંથ ... દૃષ્ટિધ્ને અનેકાંતમય બનાવી સામ્ય અને સમાધિનું અર્પણ કરતી એક અવ્વલ કૃતિ...
અવશ્ય વાંચો,
અનેકાંતના સિદ્ધાંતો પર ફિદા થયા વિના નહીં રહો.
મન, વીતરાગપરમાત્માની સ્યાદ્વાદશૈલી પર ઓવારી જશે !
For Personal & Private Use Only
www.jainelibrary.org