________________
१३४९
जयपताका
(ષણ:
(२०३) यच्चोक्तम्-'अन्यथाऽऽत्मनो व्यवस्थितत्वाद् वेदनाऽभावाद् भावे अपि विकारान्तराभावात् प्रतिपक्षाभ्यासेनाप्यनाधेयातिशयत्वाच्च मुक्त्यसम्भवः' इत्येतदपि न नः क्षतिमावहति, अनभ्युपगमात् । (२०४) न ह्येकान्तनित्यमस्माभिरात्मादि वस्त्वि
- વ્યારહ્યા नोपलब्ध्यां विजातीयोपलब्ध्या हेतुभूतया (तत्)क्षयेक्षणम्-अन्तक्षयेक्षणं नान्यथा इत्यलं પ્રસન્ન છે
यच्चोक्तमित्यादि । यच्चोक्तं मूलपूर्वपक्ष-अन्यथाऽऽत्मनो व्यवस्थितत्वात् कारणात् वेदनाऽभावात् भावेऽपि विकारान्तराभावात् नित्यतया प्रतिपक्षाभ्यासेनापि । किमित्याहअनाधेयातिशयत्वाच्च मुक्त्यसम्भव इति, एतदपि-पूर्वपक्षोक्तं न न:-अस्माकं क्षतिमावहति । कुत इत्याह अनभ्युपगमात् । एनमेवाह न हीत्यादिना । न यस्मादेकान्तनित्यम
અનેકાંતરશ્મિ . છે... (અને એ વિજાતીય કપાલ પણ ભાવરૂપે ઘટભાવ સાથે સંલગ્ન જ છે.) હવે એ વિજાતીય કપાલને (અને એ કપાલના આધારે પૂર્વાભાવને) દેખાવાથી “ઘટનો ક્ષય થયો છે' એવું અવિરોધપણે દેખાઈ આવે... જો વસ્તુને અન્વયી ન માનો, તો પૂર્વે કહ્યા મુજબ ક્ષયનું ઈક્ષણ (=દર્શન) સંગત થાય નહીં.
હવે આ પ્રસંગથી સર્યું.
સંદર્ભ: ગ્રંથકારશ્રીએ વચ્ચે ક્ષણિકતાસાધક ચાર યુક્તિઓનો નિરાસ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. તે પ્રતિજ્ઞા અહીં પૂર્ણ થઈ. હવે ગ્રંથકારશ્રી ફરી બૌદ્ધના (૧૨૭૪ પાના પર રહેલા) પૂર્વપક્ષનું નિરાકરણ કરવા આગળ વધી રહ્યા છે -
* સ્યાદ્વાદમતે મુક્તિ-અસંભવદોષનો નિરવકાશ | (૨૦૩) મેંળપૂર્વપક્ષમાં, તમે જે કહ્યું હતું કે – “જો આત્માને નિરન્વય નશ્વર ન માનો, તો તો તે અપ્રશ્રુત-અનુત્પન્ન-સ્થિરેકસ્વભાવે તદવસ્થ રહ્યો હોવાથી, તેમાં જવરાદિ હેતુઓથી કોઈ વેદના નહીં થાય.. કદાચ વેદના થાય તો પણ એકાંત-નિત્યસ્વભાવી હોવાથી તેમાં કોઈ વિકાર ન થાય અને શાસ્ત્રવિહિત પ્રતિપક્ષી ભાવનાથી તેમાં કોઈ અતિશયવિશેષનું આધાન પણ ન થાય અને તો આવા આત્માનો મોક્ષ અસંભવ જ રહે” – એ વાત પણ અમને (સ્યાદ્વાદીને) ક્ષતિકારક નથી, કારણ કે તેવો આત્મા અમે માનતા જ નથી.
(૨૦૪) આ જ વાત જણાવે છે –
જ આ અધિકારની શરૂઆતમાં, બૌદ્ધે ક્ષણિકમતમાં સર્વસમંજસતા સિદ્ધ કરવા જે પૂર્વપક્ષ રજૂ કર્યો હતો, તે અહીં ‘મૂળપૂર્વપક્ષ તરીકે સમજવો.
૨. ૨૨૭૪તમે પૃછે .
૨. ૨૨૭૪તમે પૃષ્ઠ 1
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org