________________
સાધે સમર્પણમ્ ગાગે
મારા પરમ પાવરહાઉસ સમાન નિખાલસતાનીરધિ, પરમશ્રદ્ધેય પ્રવચનપ્રભાવક, ષડ્રદર્શતનિષ્ણાત
પ. પૂ. આ. ભ. શ્રી વિ. રાશિમરત્નસૂરીશ્વરજી મહારાજાની
સુરમ્ય હસ્તાંજલીમાં તેઓશ્રીની જ કૃપાથી સર્જત પામેલું સટીક - સવિવરણ અનેકાંતજયપતાકા ગ્રંથ પર
ગુજરાતી વિવેચન સહર્ષ સમર્પિત કરું છું..
કૃપાકાંક્ષી મુનિ યશરત્નવિજય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org