________________
(ચતુર્થ
જ
८४७
अनेकान्तजयपताका च शब्दस्य वाच्यविषयसंवेदनजनकत्वमेवेति प्रतिपादितं पुरस्तात् । बुद्धिप्रकाशार्थे च शब्दप्रामाण्यं स्वतन्त्रनीत्याऽतिपाण्डित्यख्यापनफलम् । न ह्यसौ स्वसंविदो व्यतिरिक्तादिविकल्पैः कश्चिदुपपद्यते स्वसंविद्विषयप्रामाण्याभ्युपगमे च ज्ञानस्वलक्षण
ત્યારે જ जनकत्वमेवेत्येतदसकृत् प्रतिपादितं पुरस्तात् । दोषान्तरमाह-बुद्धिप्रकाशार्थे च भवदभिमते शब्दप्रामाण्यं स्वतन्त्रनीत्या-परमार्थरूपयाऽतिपाण्डित्यगुणप्रख्यापनफलमित्युपहासवचनम् । एतद्भावार्थमाह-न ह्यसौ-बुद्धिप्रकाशः स्वसंविदः सकाशात् व्यतिरिक्तादिविकल्पैःव्यतिरिक्ताव्यतिरिक्तोभयविकल्पैः कश्चिदुपपद्यत इति भावितमसकृत् । स्वसंविद्विषय
· અનેકાંતરશ્મિ ... અનાદિકાલીન જ માનવો રહ્યો.
* શબ્દની અર્થવાચકતાસિદ્ધિ : (૧૮૬) પ્રશ્નઃ શબ્દ તે અર્થનો “વાચક છે – એટલે શું?
ઉત્તરઃ વાચકતા એટલે વાચ્યભૂત પદાર્થના સંવેદનની જનકતા... અર્થાત્ ઘટશબ્દ તે પોતાના વાચ્યભૂત ઘટના સંવેદનને ઉત્પન્ન કરે છે. (વક્તાએ બોલેલા ઘટશબ્દથી શ્રોતાને ઘટનું સંવેદન થાય છે...) આ બધું અમે આગળ બતાવી જ ગયા છીએ...
એ શબ્દની વિકલ્પબુદ્ધિવિષયતાનો નિરાસ બૌદ્ધ શબ્દની પ્રમાણતા પદાર્થ વિશે નહીં, પણ બુદ્ધિમાં ભાસતા ઘટાકારાદિ વિશે માનીએ તો?
સ્યાદ્વાદીઃ પોતાની પારમાર્થિક તત્રનીતિ પ્રમાણે, આ રીતે બુદ્ધિપ્રતિભાસિત અર્થાકાર વિશે શબ્દની પ્રમાણતા માનવી એ તો બહુ અભૂત પંડિતાઈ કહેવાય !! તમે બહુ સારી વ્યવસ્થા કરી છે...
આ જ વાતને (=બૌદ્ધનું કથન અનુચિત છે - એવું) જણાવવા કહે છે –
જેને તમે શબ્દનો વિષય કહો છો, તે બુદ્ધિપ્રકાશ (=વિકલ્પબુદ્ધિપ્રતિભાસ) સ્વસંવિત્તિથી (૧) વ્યતિરિક્ત=ભિન્ન છે, કે (૨) અવ્યતિરિક્ત=અભિન્ન – એવા વિકલ્પોથી તે બુદ્ધિપ્રકાશની સંગતિ થતી નથી. એવી ભાવના અને અનેકવાર પૂર્વે બતાવી દીધી.. ((૧) જો ભિન્ન હોય, તો તે અવસ્તુરૂપ હોવાથી, તેવા અવસ્તુ વિશે શબ્દની પ્રમાણતા માનવી પડશે, અને (૨) જો અભિન્ન હોય, તો ખરેખર તે સ્વસંવેદન વિશે જ શબ્દની પ્રમાણતા સિદ્ધ થશે..).
* આ બધા કટાક્ષ વચનો છે... એટલે બૌદ્ધની આવી માન્યતા પ્રમાણે તો કોઈ જ વ્યવસ્થા ન ઘટે....
૨. “વાવિષયે સંવેન' તિ -પઢિ:. ૨. “સંહારવવન' ત ટુપાઠ: /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org