________________
૬૦૩ अनेकान्तजयपताका
(તૃતીય (ર૧૨) એ તુ તસવૅ વેત્ : વિક્રમાદિત્ર વસ્તુનિ ? | कथं तद्भाव इष्टश्चेद् भेदाभेदविकल्पतः ॥३॥ अन्योन्यव्याप्तितश्चायं सत्त्वोष्ट्रत्वादिधर्मयोः । सिद्ध एकान्तभेदादित्यागाज्जात्यन्तरात्मकः ॥४॥
વ્યથા - कृतम् ? ननु अस्ति चैतदासामुष्ट-द्रव्य-सद्बुद्धीनां मिथो वैलक्षण्येन ।२। भेद इत्यादि । भेदे पुनरौष्ट्यादि-सत्त्वयोः तदसत्त्वं चेदौष्ट्रयाद्यसत्त्वं सत्त्वादन्यत्वेन । एतदाशङ्क्याह-कः किमाह अत्र वस्तुनि ? भेदे सति तदसत्त्वमेव भवतीत्यर्थः । कथं तद्भावः-औष्ट्रयादिसत्तालक्षणः इष्टश्चेत् एतदाशङ्क्याह-भेदाभेदविकल्पतः भेदाभेदात्मको विकल्पः, विकल्प:भेदस्ततः । सत्त्वात् कथञ्चिद् भेदेनेति योऽर्थः ।३। अन्योन्यव्याप्तितश्च कारणादयं-भेदाभेदविकल्पः सत्त्वोष्ट्रत्वादिधर्मयोः सिद्धः-प्रतिष्ठित एकान्तभेदादित्यागात्-सर्वथा भेदाभेद
... અનેકાંતરશ્મિ ... દ્રવ્ય, સત્ એવી જુદી જુદી બુદ્ધિ તો થાય છે જ...)
(૨૫૧) (૩) પૂર્વપક્ષ પણ જો ઉષ્ટ્રવાદિ અને સત્ત્વનો ભેદ માનો, તો - ઉષ્ટ્રવાદિ સત્ત્વથી ભિન્ન થતાં – ઉષ્ટ્રવાદિને અસત્ માનવા પડે...
ઉત્તરપક્ષ તમારી વાત બરાબર છે, કારણ કે તેવું માનવામાં તો ઉષ્ટ્રાદિને અસત્ માનવું જ પડે. એ વિશે કોણ શું કહે છે?
પૂર્વપક્ષ (જો ભેદ-અભેદ બંને પક્ષે દોષ હોય) તો ઉષ્ટ્રવાદિ અને સત્ત્વનું શી રીતે અસ્તિત્વ ઇષ્ટ છે?
ઉત્તરપક્ષ તેઓનું અસ્તિત્વ ભેદાભદવિકલ્પથી ઈષ્ટ છે, અર્થાત્ ઉત્પાદિનો સત્ત્વથી કથંચિદ્ ભેદ અને કથંચિ અભેદ છે. (કથંચિત્ ભેદ હોવાથી પરસ્પર વિલક્ષણ બુદ્ધિ પણ સંગત થશે અને કથંચિત્ અભેદ હોવાથી ઉષ્ટ્રવાદિ સત્ત્વરૂપ પણ બનશે..)
(૪) ઉપૂત્વાદિ અને સત્ત્વધર્મનો એકાંત ભેદ કે અભેદ ન ઘટવાથી, અલગ જ જાતિરૂપ (=પ્રકારનો) આ “ભેદભેદ=કથંચિત્ ભેદ કે કથંચિત્ અભેદ” પ્રતિષ્ઠિત થાય છે - આ ભેદભેદ અન્યોન્યવ્યાપ્તિના કારણે છે... (આશય એ કે, ભેદ અને અભેદની અન્યોન્યવ્યાપ્તિ છે. ભેદ વિના અભેદ ન હોય, અભેદ વિના ભેદ ન હોય, એટલે સત્ત્વ-ઉષ્ટ્રાદિનો એકાંત ભેદ પણ ન હોઈ શકે (અભેદ વિના ભેદ ન હોય) એકાંત અભેદ પણ ન હોઈ શકે (ભેદ વિના અભેદ ન હોય) આમ બંનેનો ભેદભેદ સિદ્ધ થાય છે, જે જાત્યન્તર છે. અર્થાત્ ભેદ અને અભેદ બે નથી, પણ સ્વતંત્ર ભેદાભેદ છે.)
૨-૨. મનુષ્ટ્રમ્ ! રૂ. ‘સર્વોૌચાદ્ધિ૦' તિ ઘ-પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org