________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
५९६ स्यासमानपरिणामाविनाभूतत्वात्, यत एव च विशेषरूपमत एव सामान्यरूपम्, असमानपरिणामस्यापि समानपरिणामाविनाभावादिति । न चानयोर्विरोधः, अन्योन्यव्याप्तिव्यतिरेकेणोभयोरसत्त्वापत्तेः, उभयोरपि स्वसंवेदनसिद्धत्वात्, संवेदनस्योभयरूपत्वात्, उभयरूपतायाश्च व्यवस्थापितत्वात् ॥
........
परिणामस्य प्रस्तुतस्य, असमानपरिणामाविनाभूतत्वात्, विशेषपरिणामाविनाभूतत्वादित्यर्थः । यत एव च कारणाद् विशेषरूपमूर्ध्वापेक्षया अत एव सामान्यरूपं मृदाद्यात्मकतया । भावनामाह-असमानपरिणामस्यापि-ऊर्ध्वादिरूपस्य समानपरिणामाविनाभावात्-मृदादिपरिणामाविनाभावादिति । न चानयोः-समानासमानपरिणामयोर्विरोधः । कुत इत्याहअन्योन्यव्याप्तिव्यतिरेकेण विना उभयोः-समानासमानपरिणामयोरसत्त्वापत्तेः, आपत्तिः प्राक् प्रदर्शितैव, तथा उभयोरपि स्वसंवेदनसिद्धत्वात् तथाऽनुभवभावेन । अत एवाहसंवेदनस्योभयरूपत्वात् सामान्यविशेषोभयापेक्षया, उभयरूपतायाश्च संवेदनस्य व्यवस्था
- અનેકાંતરશ્મિ છે, કારણ કે સમાનપરિણામ તે અસમાનપરિણામ=વિશેષ પરિણામને અવિનાભાવી છે. અર્થાત્ મૃદાદિ તે ઉધ્વદિને અવિનાભાવી છે... એટલે જો તેમાં સમાનપરિણામ હશે તો વિશેષ પરિણામ પણ હશે જ...
અને તેઓ જે કારણથી ઉદ્ગદિરૂપ વિશેષરૂપ છે, તે જ કારણથી મૃદાદિરૂપે સામાન્યરૂપ છે, કારણ કે વિશેષ પરિણામ તે સમાનપરિણામને અવિનાભાવી છે, અર્થાત્ ઉધ્વદિ તે મૃદાદિને અવિનાભાવી છે... એટલે જો તેમાં વિશેષ પરિણામ હશે, તો સમાનપરિણામ પણ હશે જ...
આ રીતે વસ્તુમાં સમાન-અસમાન બંને પરિણામ હોવાથી, વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયરૂપ સિદ્ધ થાય છે...
પ્રશ્ન : પણ એક જ પદાર્થમાં, શું સમાન-અસમાનપરિણામનો વિરોધ ન આવે ?
ઉત્તર ઃ ના, કારણ કે સમાન/અસમાન બંને પરિણામનો જો સહભાવ-અવિનાભાવ ન માનો, તો તે બંનેનો અભાવ થઈ જશે... (એ આપત્તિ અમે પહેલા જ બતાવી ગયા...)
અને વળી, તે બે તો સ્વસંવેદનસિદ્ધ છે, તેથી પણ તેમનો વિરોધ નથી... આ પ્રશ્ન : પણ તેઓ સ્વસંવેદનસિદ્ધ શી રીતે ?
ઉત્તર : કારણ કે સંવેદન સામાન્ય-વિશેષાકારે થાય છે. હવે સંવેદનમાં આવો સામાન્યવિશેષાકાર કોની અપેક્ષાએ આવે ? તો કહેવું જ રહ્યું કે, વસ્તુગત સમાન-અસમાનપરિણામની અપેક્ષાએ... (અર્થાત્ વસ્તુગત સમાન-અસમાનપરિણામને આશ્રયીને જ સંવેદનમાં સામાન્યવિશેષાકાર આવે છે...) એટલે બંને પરિણામ સ્વસંવેદનસિદ્ધ જ છે... અને “સંવેદન સામાન્ય
* ૨. ‘વિના' ત પાડો નાતિ ઇ-પુસ્તઃ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org