SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १७९ तन्निबन्धनस्य सतो न तस्य निवृत्तिः, अविकलतथात्वे च न पुनस्तस्यैव करणमिति व्याहतम् । यद्यनिवृत्तिः कथमकरणम् ? अकरणं चेत्, कथमनिवृत्तिः ? यदैव तत् कृतं न च भूयः करिष्यति तदेव, तदैव तत्तत्करणस्वभावो जरयेव यौवनं तदकरणस्वभावेनापनीतः, अन्यथा तद्भावेन बलात् तत्फलप्रसङ्गः। न ह्यग्निरनपगते दहनस्वभावे ...................... व्याख्या .................. परस्परं विरुद्धं भाषयति-असङ्गतमुल्लापयति । कथमेतद् विरुद्धमित्याह-तदुदयेऽपीत्यादि । तदुदयेऽपि तस्मात्-स्वभावात् उत्पादेऽपि, विवक्षितकार्यस्येति प्रक्रमः, तन्निबन्धनस्यविवक्षितकार्यनिबन्धनस्य सतः-भवतः न तस्य-स्वभावस्य निवृत्तिः । अविकलतथात्वे च तत्स्वभावस्य, न पुनः तस्यैव-विवक्षितकार्यस्य करणमिति व्याहतम्, तत्तादवस्थ्ये तदकरणविरोधात् । तथा चाह-यद्यनिवृत्तिरित्यादि । यद्यनिवृत्तिविवक्षितकार्यकरणस्वभावस्य कथमकरणं विवक्षितकार्यस्य? अकरणं चेद विवक्षितकार्यस्य कथमनिवृत्तिः विवक्षितकार्यकरणस्वभावस्य ? एतद्भावनायैवाह-यदैवेत्यादि । यदैव तत् कृतं-विवक्षितकार्यं न च भूयः-पुनः करिष्यति तदेव तदैव । किमित्याह-तत्तत्करणस्वभाव इति । तस्यवस्तुनस्तत्करणस्वभावः-विवक्षितकार्यकरणात्मभावः । जरयेव यौवनमिति दृष्टान्तः । तदकरणस्वभावेन-विवक्षितकार्याकरणात्मभावलक्षणेन अपनीतः-तिरस्कृतः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथेत्यादि । अन्यथा-एवमनभ्युपगमे तद्भावेन-तत्तत्करणस्वभावभावेन ... मनेतिरश्मि ... પરસ્પર વિરોધી કથન કરવા પણ તૈયાર છો ! પૂર્વપક્ષ :- અમારા કથનમાં વિરોધ શું ? ઉત્તરપક્ષઃ તમે એકબાજુ કહો છો કે, કાર્યોત્પત્તિ થયા પછી પણ કાર્યનો કારણભૂત એવો કારણમાં રહેલો સ્વભાવ (સહકારી સાથે મળીને કાર્ય કરવારૂપ સ્વભાવ) યથાવસ્થિત જ છે, અને એકબાજુ કહો છો કે, સંપૂર્ણતયા તે સ્વભાવ અવસ્થિત હોવા છતાં પણ, ફરી તેનું તે જ કાર્ય ન થાય - આ બધું કથન વિરોધગ્રસ્ત છે, કારણ કે જો તેનો સ્વભાવ નિવૃત્ત ન થાય, તો – કારણભૂત સ્વભાવ અવસ્થિત જ હોવાથી – કાર્યની ઉત્પત્તિ કેમ ન થાય? અને જો કાર્યની ઉત્પત્તિ ન થાય, તો કારણભૂત स्वमा ४२ [ अनिवृत्त] ४ छ - अशा रीते 50 शय ? વસ્તુ દ્વારા, જયારે કાર્ય કરાયું, ત્યારે જ તે વસ્તુનો કરણસ્વભાવ માનવો જોઈએ. ત્યારબાદ ફરી તે જ વસ્તુ, તે જ કાર્યને ઉત્પન્ન નથી કરતી, માટે તે વસ્તુનો અકરણસ્વભાવ માનવો જોઈએ... જેમ ઘડપણથી જુવાનીનું નિવારણ થાય છે, તેમ અકરણસ્વભાવથી કરણસ્વભાવનું પણ નિરાકરણ થશે, જો પછી પણ કરણસ્વભાવ રહે, તો પછી બલાત્ કાર્યની ઉત્પત્તિ માનવી પડે. १. 'यदेव' इति क-पाठः। २. 'तत्करण०' इति ग-पाठः। ३. 'परस्परविरुद्धं' इति घ-पाठः। ४. 'तदैव तदैव' इति क-पाठः। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy