________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
१७३
-
अकिञ्चित्करत्वात् । अकिञ्चित्करत्वेऽपि सहकारित्वेऽतिप्रसङ्गः । तथाहि यदि कञ्चन विशेषमकुर्वन्नपि स तस्य सहकार्यभ्युपगम्यते, सर्वभावानामेव तत्सहकारित्वप्रसङ्गः, तद्विशेषाकरणेन अविशेषादिति व्यर्था सहकारिकल्पना ॥
(१२८) अथोच्यते -1 - एवम्भूत एव तस्य वस्तुनः स्वभावो येन विशेषाकारकमपि प्रतिनियतमेव सहकारिणमपेक्ष्य कार्यं जनयतीति । एतदपि मनोरथमात्रम्, विकल्पानुपपत्तेः । तद्धि यदाऽभीष्टसहकारिसन्निधौ कार्यं जनयति तदाऽस्यानन्तरोदितसहकार्य
.: व्याख्या
अत्राह-न तर्हि स तस्य-वस्तुन: सहकारी । कुत इत्याह- अकिञ्चित्करत्वात् कारणात् । एवमभ्युपगमे दोषमाह - अकिञ्चित्करत्वेऽपि सति सहकारित्वेऽभ्युपगम्यमाने । किमित्याहअतिप्रसङ्गः । एनमुपदर्शन्नाह - तथाहीत्यादि । तथाहि यदि कञ्चन विशेषम् अकुर्वन्नपि सःपदार्थ आलोकादिः तस्य - वस्तुनः सहकार्यभ्युपगम्यते, ततः किमित्याह - सर्वभावानामेव तत्सहकारित्वप्रसङ्गः । कुत इत्याह- तद्विशेषाकरणेन अविशेषात् तस्य वस्तुनो विशेषाकरणेनाविशेषात् सर्वभावानाम्, इति एवं व्यर्था सहकारिकल्पना ॥
अथेत्यादि । अथ उच्यते परेण - एवम्भूत एंव तस्य वस्तुनः स्वभावः-धर्मो येन विशेषाकारकमपि प्रतिनियतमेव सहकारिणमपेक्ष्य आलोकादि कार्यं जनयति विज्ञानादिकमिति । एतदाशङ्क्याह - एतदपि मनोरथमात्रम् । कुत इत्याह - विकल्पानुपपत्तेः । एनामेवाह ... अनेअंतरश्मि
ઉત્તરપક્ષ ઃ જો તેના દ્વારા કોઈ વિશેષ જ ન થતો હોય, તો તે સહકારી જ ન બની શકે... જો અકિંચિત્કરને પણ સહકારી માનવામાં આવે, તો અતિપ્રસંગ આવશે. તે આ રીતે -
તે પદાર્થ, કોઈ વિશેષ ન કરવા છતાંય, જો તેને સહકારી માનવામાં આવે, તો જગતવર્તી તમામ પદાર્થો - વિશેષ ન કરવા છતાં પણ - સહકારી બનવા લાગશે, અર્થાત્ માટીના જેમ ચક્રાદિ સહકારી છે, તેમ કપડા વગેરે પણ સહકારી બનવા લાગશે અને તો વ્યવસ્થા અસમંજસ થશે, માટે સહકારીની કલ્પના વ્યર્થ છે.
(१२८) पूर्वपक्ष: वस्तुनो जेवो स्वभाव ४ छे, } भेथी प्रतिनियत (खालोअहि) सहडारीनी અપેક્ષા રાખીને જ, જ્ઞાનાદિ કાર્ય ઉત્પન્ન કરે છે... પછી તે સહકારી ભલે કોઈ વિશેષ ન કરતો होय, अर्थात् अङिभित्र होय.....
ઉત્તરપક્ષ : આ કથન પણ માત્ર મનોરથ પૂરતું જ છે, કારણ કે અહીં પણ વિકલ્પોની અસંગતિ छे. ते खारीते -
આલોકાદિ ઈચ્છિત સહકારીનું સંનિધાન થયે, જ્યારે તે વસ્તુ વિજ્ઞાનાદિ કાર્યને ઉત્પન્ન કરે
१. 'एवास्य वस्तुत:' इति ड-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org