SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता २९ (१५) किञ्च भेदाभेदमभ्युपगच्छता अवश्यमेवेदमङ्गीकर्त्तव्यम्, इह धर्मधर्मिणोधर्मधर्मितया भेदः स्वभावतः पुनरभेदः । स्वभावतोऽपि हि तयोर्भेदेऽङ्गीक्रियमाणे परस्परतः प्रविभक्तरूपं पदार्थद्वयमेवाङ्गीकृतं स्यात्, न पुनरेकं द्विरूपमिति । तदत्रापि निरूप्यते-न हि अनासादितस्वभावभेदयोधर्मधर्मिणोधर्मर्धर्मितयाऽपि भेदो युज्यते । तथाहि-यदि यो धर्मस्य स्वभावः स एव धर्मिणोऽपि; एवं सत्यसौ धर्मी धर्म एव स्यात्, ......... ....... व्याख्या .................. किञ्चेत्यादि । किञ्च भेदाभेदमभ्युपगच्छता परेण अवश्यमेवेदमङ्गीकर्त्तव्यम्, इहपक्षे धर्मधर्मिणोधर्मधर्मितया भेदः नियतस्वरूपतया, स्वभावतः पुनरभेदः, वस्तुत्वेनेत्यर्थः । किमित्येतत् एवमित्याह-स्वभावतोऽपि हि तयोः-धर्मधर्मिणोर्भेदऽङ्गीक्रियमाणे परस्परतः प्रविभक्तरूपं पदार्थद्वयमेव धर्मर्मिरूपमङ्गीकृतं स्यात्, न पुनरेकं वस्तु द्विरूपमिति । यदि नामैवं ततः किमित्याशङ्क्याह-तदत्रापि निरूप्यते-न हि-नैव अनासादितस्वभावभेदयोधर्मधर्मिणोधर्मधर्मितयाऽपि नियतस्वरूपतया भेदो युज्यते । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहि-यदि यो धर्मस्य स्वभावः वस्तुत्वलक्षणः स एव धर्मिणोऽपि, नान्यः । ................. मनेतिरश्मि ....... नथी. ને તૃતીય વિકલ્પની વિશેષ સમીક્ષા (૧૫) ધર્મ-ધર્મી વચ્ચે જો ભેદભેદ સ્વીકારવો હોય, તો પણ આટલું તો અવશ્ય સ્વીકારવું જ ५७शे - ધર્મ અને ધર્મીનો ધર્મ-ધર્મિવેન ભેદ છે, એટલે કે ઘટવેન ઘટ જુદો અને ધર્મત્વેન તેના ધર્મો જુદા અને ધર્મ-ધર્મીનો સ્વભાવતયા અભેદ છે, અર્થાત વસ્તુત્વેન ધર્મ-ધર્મી બંને એક છે. જેમ આચાર્યઆચાર્યત્વેન અને સાધુત્વેન જુદા હોવા છતાં વ્યક્તિત્વેન એક જ છે, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. प्रश्न : धर्म-धानो स्वभावतया (=पस्तुत्वेन) ५४ मे मानवामi aiधो शुं ? ઉત્તરઃ તો વસ્તુત્વેન ધર્મ-ધર્મી બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થશે અને તો – ધર્મ તે ધર્મરૂપ ન બની શકવાથી – એક જ વસ્તુની ઉભયાત્મક્તા સંગત થશે નહીં. માટે, ધર્મ-ધર્મિત્વેન બંનેનો ભેદ અને સ્વભાવતયા બંનેનો અભેદ માનવો જ જોઈએ, તો જ તમારું કથન સંગત થશે. પણ, આ માન્યતા અંગે અમારે કહેવું છે કે, ધર્મ-ધર્મીનો ધર્મ-ધર્મિત્વેન પણ ત્યારે જ ભેદ મનાય કે જ્યારે બંનેના સ્વભાવનો ભેદ હોય. જો બંનેનો સ્વભાવ જુદો ન હોય, તો બંનેનો ભેદ પણ न घटे. ते मारीते - १. 'धर्मनियतरूपतया भेदः धर्मिस्वभावतः' इति क-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy