________________
૩૩
ભાવતીર્થ - રત્નત્રયી
સભા : પંચસૂત્ર ભણવાથી સંસાર કપાય ને ?
સાહેબજી : હા, તેમાં લખેલા ભાવ આવે તો કપાય. આ કહે છે કે હું પંચસૂત્રના શબ્દ બોલ્યા કરું ને સંસાર કપાયા કરે”. અરે ! ૧૪ પૂર્વોનો સાર નવકાર કહ્યો છે, છતાં તે ગણવાથી પણ સંસાર કપાય જ એવું નથી; સાથે ભાવ લાવો તો જ સંસાર કપાવાનો ચાલુ
થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org