________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૩૮૫ છે. તે સર્વાનુમતિથી પણ બંધારણના core featuresને (મૂળભૂત માળખાને) ફેરફાર કરી શકતી નથી. તે જ રીતે જૈનશાસનમાં પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુસાર આચાર વિષયક નીતિ-નિયમો (કાયદા) ઘડવાનું કામ દેશકાળના જાણકાર, ઉત્સર્ગ-અપવાદના યથાસ્થાન નિયોજનમાં નિપુણ ગીતાર્થોનું છે; છતાં તે પણ બધું જૈનશાસનના બંધારણને આધીન રહીને કરવાનું છે. જિનાજ્ઞાને સંપૂર્ણ વફાદાર રહી આ ફરજ બજાવવાની છે તેવા શાસ્ત્રમાં સ્પષ્ટ વિધાનો છે. ધર્મસત્તાના સુયોગ્ય સંચાલન માટે તે-તે ગચ્છમાં નીતિ-નિયમો નિયત કરવા ગીતાર્થોની panel (હરોળ) હોવી જરૂરી છે; પરંતુ તેનું પાલન કે અમલીકરણ પદ પર બિરાજમાન ગચ્છાધિપતિ આદિ આચાર્યો દ્વારા કરાવાય છે, અને અનુયાયીવર્ગમાં કોઈનાથી પણ ધાર્મિક કાયદા આદિનો ભંગ થયો હોય તો તેના દંડરૂપે પ્રાયશ્ચિત્ત આપનાર પ્રાયશ્ચિત્તશાસ્ત્રના નિપુણ ગીતાર્થો પણ જુદા હોય છે. જેમને શાસ્ત્રમાં લોકોત્તર વ્યવહારી તરીકે રજૂ કરાયા છે. તેમની ન્યાયપ્રદાનની પદ્ધતિ, તે અંગેનાં ધારાધોરણો બધાનું વિસ્તારથી વર્ણન વ્યવહારસૂત્ર નામના એક સ્વતંત્ર વિશાળ આગમમાં સુબદ્ધ રીતે ઉપલબ્ધ છે. આ પરથી ધર્મશાસનનો પણ વ્યાપકતા, વિશાળતા, of the Constitution or its basic features." (Supreme Court in - H. H. Kesavanandan Bharati Sripadagalvaru And Ors. Vs.
State of Kerala & Anr. AIR1973SC1461) * "Law which is ultra vrus either because legislature has no competence over it or it contravenes some constitutional inhibition has no legal existence."
(Supreme Court in - Smt. Ujjam Bai Vs. State of Uttar Pradesh (1963) 1 SCR 778) १. सुव्यवहारिणामिहलोके परलोके च फलमाहइहलोअम्मि य कित्ती, परलोए सुग्गई धुवा तेसिं। आणाइ जिणिंदाणं, जे ववहारं ववहरंति ।।१६० ।। 'इहलोगम्मि यत्ति। ये जिनेन्द्राणामाज्ञया व्यवहारं व्यवहरन्ति तेषामिहलोके कीर्तिः परलोके च सुगतिर्बुवा।।१६० ।। तदेवं मध्यस्थस्य बहुश्रुतस्यैव भावव्यवहारित्वं फलितमित्याहजो एवं पियधम्मो, परिवाडितिगेण गहिअसुत्तत्थो। ववहरइ भावसारं, सो ववहारी हवे भावे ।।१६१।। 'जो एवंति। य: "एवं' उक्तप्रकारेण प्रियधर्मा प्रथमा संहितालक्षणा, द्वितीया च पदार्थमात्रकथनलक्षणा, तृतीया च' चालनाप्रत्यवस्थानात्मिकेत्येवंलक्षणेन परिपाटीत्रयेण गृहीतः सूत्रस्य-व्यवहारादिलक्षणस्यार्थी येन स तथा, भावसारं व्यवहरति स भावे व्यवहारी भवेत्।।६१।।
(गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास श्लोक-१६०-१६१, मूल-टीका) २. भावम्मि. लोइआ खलु, मज्झत्था ववहरंति ववहारं। पियधम्माइगुणड्डा, लोउत्तरिआ समणसीहा।।६० ।। 'भावम्मित्ति। भावे व्यवहारिणो द्विविधा:-आगमतो नोआगमतश्च। आद्या व्यवहारिशब्दार्थज्ञास्तत्र चोपयुक्ताः। अन्त्याश्च लौकिकलोकोत्तरभेदाद्विविधाः। तत्र लौकिकाः खलु ते ये मध्यस्था रागद्वेषयोरपान्तराले स्थिताः सन्तो व्यवहारं व्यवहरन्ति। लोकोत्तराश्च प्रियधर्मादिगुणाढ्या: श्रमणसिंहाः।।६० ।।
____ (गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास, श्लोक-६० मूल-टीका) * पियधम्मा दढधम्मा, संविग्गा चेवऽवज्जभीरू अ। सुत्तत्थतदुभयविऊ, अणिस्सियववहारकारी य ।।६१।।
(गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास, श्लोक-६१, मूल)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org