________________
ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ
૩૬૯ પરંતુ તમારા મન દ્રવ્યસ્તવમાં એટલાં દરિદ્રી થયાં છે કે એક પણ પ્રતિકૃતિ ભારતભરના કોઈ સંઘમાં આબેહુબ નજરે ચડતી નથી, જે અતિ અફસોસની વાત છે. બાકી જૈનેતરો કે ધર્મશૂન્ય જીવોને પણ આકર્ષણ કરે તેવી ધર્મપ્રભાવક આ રચના છે, જે સ્થાપનાનિક્ષેપે ધર્મતીર્થસ્વરૂપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org