________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
સભા ઃ સંસ્કૃતિ અને ધર્મમાં શું તફાવત ?
સાહેબજી : મનુષ્યને સંસ્કારિત કરે; સભ્ય માનવસમાજમાં રહેવાયોગ્ય કૌટુંબિક કર્તવ્ય, સામાજિક કર્તવ્ય, રાજકીય કર્તવ્યમાં નિષ્ઠ બનાવે; જનાવર જેવી વૃત્તિઓમાં જતાં અટકાવે તેવું મનુષ્યયોગ્ય ઘડતર જે વ્યવસ્થાઓથી થાય તે વ્યવસ્થા કે નીતિઓ સંસ્કૃતિ કહેવાય; જેનાથી સંસ્કારિત થયેલ વ્યક્તિ ધર્મ પામવા લાયક બને. બાકી ધર્મ તો સંસ્કૃતિ કરતાં ઘણો મહાન છે. આ સંસ્કૃતિ ધર્મની પૂરક બને, પરંતુ તે સ્વયં ધર્મ ન બને.
૨૭૦
ઋષભદેવે ૬૩ લાખ પૂર્વ સુધી માત્ર રાજ્યનું જ સંચાલન કર્યું છે તેવું નથી. તેમણે તો પ્રજામાં પુરુષવર્ગયોગ્ય ૭૨ કલાઓ, સ્ત્રીઓને ઉપયોગી ૬૪ કલાઓ, તથા લિપિઓ, ગણિત વગેરે વ્યવહા૨ ઉપયોગી શાસ્ત્રો, તમામ પ્રકારનાં વ્યવસાયલક્ષી શિલ્પકર્મો, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, તમામ સામાજિક રીત-રિવાજો, દરેક વ્યક્તિની કૌટુંબિક વગેરે ફરજો; અને આગળ વધીને જીવનના સાંસારિક ક્ષેત્રની તમામ નીતિઓ, તેને અનુરૂપ વ્યવસ્થાતંત્ર આદિ સર્વ પ્રજાને શીખવ્યું છે-પ્રદાન કર્યું છે. લૌકિક ન્યાય તો પ્રવર્તાવ્યો જ છે, આખી પ્રજાનું પુત્રવત્ પાલન કર્યું છે. પુત્રની જેમ પાલન કરેલ પ્રજાના તમામ સભ્યો પરસ્પર સુરક્ષિત છે, બીજા તરફથી આક્રમણનો કોઈને પ્રશ્ન જ નથી, સમૂહમાં પણ નહીં કે વ્યક્તિગત પણ નહીં, અન્યાયનું કારણ જ નથી. પ્રજાને ઘડીને લોકજીવનના નીતિ-નિયમોથી બદ્ધ કરી છે, તમામ મનુષ્યયોગ્ય, વિકસિત જીવનવ્યવસ્થાનાં અંગો પૂરાં પાડ્યાં છે, આખી સાંગોપાંગ માર્ગાનુસા૨ી જીવનવ્યવસ્થા પૂરી પાડી ૧. અપ્રતિદિતાં સર્વરાષ્ટ્ર મવેદ્યથા । તથા નીતિસ્તુ સંધાર્યા, નૃપેનહિતાય વૈ ।।૮।।
(શુનીતિ, અધ્યાય-શ્ -૨) २. कुम्भिकुम्भे मृदं न्यस्य, प्रवितन्य च पाणिना । पात्रं चक्रे तदाकारं, शिल्पानां प्रथमं प्रभुः । । ९५० ।। स्वामीत्यूचे कुरुतैवं, भाजनान्यपराण्यपि । तान्यग्नौ न्यस्य पचतौषधीस्तदनु खादत । । ९५१ । । ततश्च चक्रिरे ते तु, तथैव स्वामिशासनम् । तदादि जज्ञिरे कुम्भकाराः प्रथमकारवः ।। ९५२ । । चक्रे वर्द्धक्ययस्कारं, गृहाद्यर्थं जगत्पतिः । विश्वस्य सुखसृष्ट्यै हि, મહાપુરુષસૃષ્ટય:।।૧૩।। ગૃહાવિચિત્રતય, તૃતી ચિત્રકૃતોઽપિ સઃ । સૂત્રયામાસ તોળાનાં, ઝીડાવવિઋહેતુના ।।૧૪।। कुविन्दान् कल्पयामास, लोकसंव्यानहेतवे । सर्वकल्पद्रुमस्थाने, ह्येकः कल्पद्रुमः प्रभुः । । ९५५ ।। रोम्णां नखानां वृद्ध्या च, बाध्यमाने भृशं जने । जगदेकपिता स्वामी, नापितानप्यसूत्रयत् । । ९५६ ।। तानि पञ्चाऽपि शिल्पानि, प्रत्येकं विशिभेदतः । शतधा प्रासरल्लोके, स्रोतांसि सरितामिव ।। ९५७ ।। तृणहारकाष्ठहारकृषिवाणिज्यकान्यपि । कर्माण्यासूत्रयामास, लोकानां जीविकाकृते । । ९५८ ।। स्वामी सामदानभेददण्डोपायचतुष्टयम् । जगद्व्यवस्थानगरीचतुष्पथमकल्पयत् ।। ९५९ ।। द्वासप्ततिकलाकाण्डं, भरतं सोऽध्यजीगपत् । ब्रह्म ज्येष्ठाय पुत्राय, ब्रूयादिति नयादिव ।।૧૬૦।। મરતોઽવિ સ્વસોવર્યાસ્તનયનિતરાપિ । સમ્યાધ્યાપયત્ પાત્રે, વિદ્યા હિ શતશાવિદ્યા ।।ઉદ્દ।। નામેયો વાહુતિનં, भिद्यमानान्यनेकशः । लक्षणानि च हस्त्यश्वस्त्रीपुंसानामजिज्ञपत् ।। ९६२ ।। अष्टादश लिपीब्रह्म्या, अपसव्येन पाणिना । दर्शयामास सव्येन, सुन्दर्या गणितं पुनः । । ९६३ ।। मानोन्मानाऽवमानानि, प्रतिमानानि वस्तुषु । पोतान् प्रोतांश्च मण्यादीन् प्रभुः प्रावर्तयत् तदा ।। ९६४ ।। राजाध्यक्षकुलगृहसाक्षिभिः समजायत । व्यवहारस्तदादिष्टो, विवादिप्रतिवादिनाम् ।। ९६५ ।। नागाद्यर्चा धनुर्वेदश्चिकित्सोपासने रणः । अर्थशास्त्रं बन्धघातवधगोष्ठ्यस्ततोऽभवन् ।। ९६६ ।। असौ माता
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org