________________
२४८
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ તેમનો આશય કેવળ માનવસૃષ્ટિમાં ન્યાય ફેલાવી પ્રજાને સંસ્કારી-સભ્ય રાખવી, જેથી ભવિષ્યમાં તે ધર્મોપદેશને અને ધર્મસાધનાને ઝીલવા લાયક રહે. પ્રભુએ માનવસૃષ્ટિમાં આ રાજ્યવ્યવસ્થા સ્થાપીને સંચાલન ન કર્યું હોત તો - ધીમે-ધીમે યુગલિકો વધારે ઝઘડતા રહેત, દિવસે-દિવસે કષાયો વધવાથી જબરો નબળાને દબાવે, શોષણ-અત્યાચાર ચાલુ થાય, જેનાથી જંગલ કે દુર્ગતિ કરતાં બદતર સ્થિતિ માનવસમૂહમાં સર્જાય - આખો માનવસમાજ જંગલી, અસભ્ય, પાશવીવૃત્તિઓવાળો, સંક્લિષ્ટ પરિણામવાળો બને. તે અટકાવવા અને પ્રજામાં સંપ, સૌજન્ય, સદાચાર, ન્યાય ટકાવવા લૌકિક સામ્રાજ્ય સ્થાપ્યું. ન્યાય પ્રવર્તાવવા જ પ્રભુએ રાજ્યસંચાલન માથે લીધું, તેમાં સત્તાની લાલચ કે સ્વાર્થનો ભાવ નહોતો. કોઈ અહંકાર કે આસક્તિના ભાવથી પ્રભુ સત્તા પર નથી આવ્યા. સત્તા ચલાવવામાં તેમને કોઈ અંગત રસ નથી. પરોપકારની વૃત્તિથી જ સત્તા ચલાવે છે. જે ભાવથી ઋષભદેવે રાજ્ય કર્યું તે ભાવથી કોઈ પણ વ્યક્તિ રાજ્ય ચલાવે તો તેને તેવું પુણ્ય જ બંધાય. તમે તમારું ઘર પણ શુભ ભાવથી ચલાવી શકતા નથી. અહીં આખું રાજ્ય શુભ ભાવથી ચલાવવાની વાત છે. રાજ્યમાં તો શસ્ત્રસામગ્રીનો સંગ્રહ सावे, सैन्य मुं २वान सावे, प्री पासेथी tax (४२) देवानो सापे, अ५२॥धाने ६-सा
भुवनभर्तुः तथा च महाधिकरणत्वहेतुरसिद्धः, अध्यवसायापेक्षत्वादधिकरणस्येति भावः । ततो राज्यादिदाने दोष एवेत्यपहस्तितम्। अथादिपद-ग्राह्यविवाहादिव्यवहारदर्शने प्रसञ्जितदोषस्य परिहारातिदेशमाह-"एवं विवाहधर्मादौ तथा शिल्पनिरूपणे। न दोषो ह्युत्तमं पुण्यमित्थमेव विपच्यते।।५।।" विवाहधर्मः परिणयनाचारः, आदिना राजकुलग्रामधर्मादिपरिग्रहः । शिल्पनिरूपणे-घटलोहचित्रवस्त्रनापितव्यवहारोपदेशे न दोषो भगवतः, यस्मादुत्तमं कर्म तीर्थकरनामकर्म इत्थमेव-विवाहशिल्पादिनिरूपणप्रकारेणैव विपच्यते स्वफलं ददाति। विपाकप्राप्तेऽप्यशक्तत्वादनुचितप्रवृत्त्यभावान्न बन्ध इति नातिप्रसङ्गः।
अभ्युच्चयमाह-"किञ्चेहाधिकदोषेभ्यः सत्त्वानां रक्षणं तु यत्। उपकारस्तदेवैषां प्रवृत्त्यङ्गं तथाऽस्य च।।६।।" उपकारोहितकरणम्, एषां सत्त्वानां, प्रवृत्तौ अङ्गम् कारणम्, अस्य-जगद्गुरोः । आह च-"एत्तोच्चियणिदोषं सिप्पाइविहाणमो जिणिंदस्स। लेसेण सदोसंपि हु बहुदोसनिवारणत्तेणंत्ति"।। [पञ्चा० ७/३५] उक्तमर्थं दृष्टान्तेन समर्थयन्नाह-"नागादे रक्षणं यद्वद्गर्ताद्याकर्षणेन तु। कुर्वन्न दोषवांस्तद्वदन्यथाऽसंभवादयम्।।७ ।। तद्वद-राज्यादि, यत्तु अयं जगद्गुरुः सर्वथा दोषाभावेन किमिति न रक्षणं करोतीत्यत्राह-अन्यथा-अल्पस्याप्यनर्थस्यानाश्रयणलक्षणप्रकारेणासंभवाद् रक्षणस्येति शेषः । उक्तं च-"तत्थ पहाणो अंसो बहुदोसनिवारणाउ जगगुरुणो। नागाइरक्खणे जह कड्डणदोसे वि सुहजोगो।।१।। खड्डातडंसि विसमे इ8 सुयं(सं)पेच्छिऊण कीलंतं। तप्पच्चवायभीआ तमाणणट्ठा गया जणणी।।२।। दिट्ठोअ तीए णागो तं पइ एंतो दुतो अ खड्डाए। तो कढिओ तओ तह, पीडाएविसुद्धभावाए" त्ति।।३।।" [पञ्चा० ७/३८, ३९, ४०] उक्तानभ्युपगमे बाधामाह-"इत्थं चैतदिहैष्टव्यमन्यथा देशनाप्यलम्। कुधर्मादिनिमित्तत्वाद् दोषायैव प्रसज्यते।।८।।" कुधर्माः-शाक्यादिकुप्रवचनानि आदि येषां-श्रुतचारित्रप्रत्यनीकत्वादिभावानां तेषां निमित्तत्वात्-हेतुत्वात् जिनदेशनापि हि नयशतसमाकुला। नयाश्च कुप्रवचनालंबनभूता दोषायैव।।३९।।
(प्रतिमाशतक, श्लोक-३९, टीका) १. एतच्च सर्वं सावद्यमपि लोकानुकम्पया। स्वामी प्रवर्तयामास, जानन् कर्तव्यमात्मनः ।।९७१।। ।
a (त्रिषष्टिशलाकापुरुषचरित्र, पर्व-१, सर्ग-२)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org