________________
•
⭑
⭑
⭑
એ અનુભૂતિના સ્વાદ માટે નીચેના વિષયોનો અભ્યાસ આવશ્યક છે. * જૈનદર્શનનું સ્વરૂપ.
* વિશ્વ વ્યવસ્થતા.
*
⭑
⭑
*
સત્તાપણે બિરાજમાન ભગવાન આત્મા સ્વસત્તાના વિશ્વાસ વડે જ પ્રાપ્ત થાય તેમ છે. અમાપ...અમાપ .આનંદ, જ્ઞાન આદિ અનંત ભાવોથી ભરેલો સ્વભાવ પોતાના સ્વભાવના સાધનથી જ પ્રગટ થાય છે. પરના સાધનથી પોતાનો સ્વભાવ પ્રગટે એવું આત્માનું સ્વરૂપ નથી. ધ્રુવધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે,
⭑
એક તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરતું નથી અને બીજું ક્રમબદ્ધ પોંચ આ બે વાત કોઈને જલદી શ્રદ્ધામાં બેસતી નથી. એ શ્રદ્ધામાં સ્વીકારવું બહુ કઠણ છે. પણ જેને આ બે વાત સ્વીકારવામાં આવી જાય તેની આખી દશા કરી જાય છે. આ નિર્ણય કરતા દૃષ્ટિ જ્ઞાયક પર જ જાય છે. સૂક્ષ્મ ઉપયોગમાંજ આત્મા પકડાય છે. સ્થૂળ ક્રિયાકાંડમાં આ વાત બેસતી નથી.
તું સત્ની ઊંડી જિજ્ઞાસા કર જેથી તારો પ્રયત્ન ખરાખર ચાલશે, તારી મતિ સરળ અને સવળી થઈ આત્મામાં પરિણમી જશે. સત્તા સંસ્કાર ઊંડાનાખ્યા હશેતો છેવટે બીજી ગતિમાં પણ સત્ પ્રગટશે. માટે સા ઊંડા સંસ્કાર રેડ. મહેનત ફોગટ નહી જાય.
અનુભવ ચિંતામણિરતન, અનુભવ રસપ અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ
વસ્તુ વ્યવસ્થતા અને દ્રવ્યની સ્વતંત્રતા.
ક્રમબદ્ધ પર્યાય.
ઉપાઠાન-નિમિત્ત અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ.
નિશ્ચય અને વ્યવહાર.
સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્ર એકતારૂપ મોક્ષ માર્ગ. પાત્રતા - મોક્ષાર્થીનું સ્વરૂપ - પ્રત્યક્ષ સત્પુરુષના યોગનું મહત્ત્વ. જીવાઢિ સાત તત્ત્વોનું અને દેવ-ગુરુ-શાસ્ત્રનું યથાર્થ શ્રદ્ધાન.
સંપૂર્ણ સાધનાની વિધિ.....
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org