________________
૫૧
મેંજ્ઞાનાનંદ સ્વભાવી હું મેં હું અપને મેં સ્વયં પૂર્ણ, પરકી મુજમેં કુછ ગબ્ધ નહી મેં અરસ અરૂપી અસ્પર્શી, પરસે કુછ ભી સમ્બન્ધ નહીં મેં રંગ-રાગસે ભિન્ન ભેદ સે, અભી મેં ભિન્ન નિરાલા હું મેં હું અખંડ ચૈતન્ય પિંડ, નિજ રસમેં રમનેવાલા હું મ હી મેરા કર્તા-ધર્તા, મુઝ મેં પરકા કુછ કમ નહીં મેં મુઝ મેં રહનેવાલા હૈ, પરમેં મેરા વિશ્રામ નહીં, મેંશુદ્ધ, બુદ્ધ, અવિરુદ્ધ એક, પર-પરિણતિસે અપ્રભાવી હું, આત્માનુભૂતિ સે પ્રાપ્ત તત્ત્વ, મેં જ્ઞાનાનંદ સ્વભાવી હૈ.
છૂટે દેહાધ્યાસ તો, નહિ કતાં તું કર્મ નહિ ભોકતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂ૫, અનંત કરન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ-બુદ્ધ ચૈતન્યશન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું , કર વિચાર તો પામ
- આત્મસિદ્ધિશાસ્ત્ર
આત્મભાવના હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદરૂપ એકસ્વભાવ છું, નિર્વિકલ્પ છું, ઉદાસીન છું, નિજ નિરંજનશુદ્ધાત્માનાસભ્યશ્રદ્ધાન, જ્ઞાન, અનુષ્ઠારૂપનિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પસમાધીથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપસુખાનુભૂતિમાત્રલક્ષણ દ્વારા સ્વસંવેદન જ્ઞાન વડે સંવેદ્ય, ગમ્ય, પ્રાપ્ય-ભરિતાવસ્થ છું. રાગ-દ્વેષમોહ-ક્રોધ-માન-માયા-લોભ-પંચેન્દ્રિયવિષયવ્યાપાર, મન-વચન-કાયા વ્યાપાર, ભાવકર્મદ્રિવ્યકર્મ-નોકર્મ, ખ્યાતિ-પૂજા-લાભ, દૃષ્ટભુત અનુભૂત ભોગ-આકાંક્ષારૂપ નિદાન-માયા-મિથ્યા-ત્રણ શલ્ય આદિ સર્વ વિભાવ પરિણામરહિત છું, શૂન્ય છું.
શુદ્ધ નિશ્ચયનયે હું આવો છું તથા ત્રણે લોક અને ત્રણે કાળે બધાય જીવ આવા છે. આવી રીતે મન-વચન-કાયાથી અને કૃત-કારિતઅનુમોદનાથી આ આત્મભાવના નિરંતર ભાવવી કર્તવ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org