________________
સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ ૨૫(૧) ૨૪ તીર્થંકર પટ ૨ ૫(૨) ગણધર ગૌતમસ્વામી સ્વલબ્ધિથી અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા જાય છે. ૨૫(૩) શ્રી હેમચંદ્રાચાર્યજી અને કુમારપાળ મહારાજા ૨૫(૪) સાધ્વીજી ભગવંત અને શ્રાવિકા ૨૫(૫) ચતુર્વિધ સંઘને ઉપદેશ આપતા ગુરુ ભગવંત ૨૫(૬) ચતુર્વિધ સંઘને ઉપદેશ આપતા ગુરુ ભગવંત ૨૫(૭) સાધુ ભગવંતના નગરપ્રવેશ માટે સામૈયું ૨૫(૮) સાધુ ભગવંત ઉપદેશ આપી રહ્યા છે. ૨ ૫(૯) ધરણેન્દ્ર-પદ્માવતી સેવિત પાર્શ્વનાથ ભગવાન
(૧) પ્રથમ ગણધર શ્રી શુભદત્તજી (૨) ગણધર ભગવંત ચતુર્વિધ સંઘને ઉપદેશ આપે છે. (૩) શ્રી આર્ય સમુદ્રજી (૪) શ્રી કેશી ગણધર - પ્રદેશી રાજા તથા ચિત્રસારથી ઓસવંશ
(ઓસવાળોની ઉત્પત્તિ કથા : પ્રભુ મહાવીરના નિર્વાણ પશ્ચાત ૭૦ વર્ષે શ્રી પાર્શ્વનાથ પ્રભુ-સન્તાનીય છઠા પટ્ટધર આચાર્ય શ્રી રત્નપ્રભસૂરિજીની પ્રેરણાથી ઉપકેશપુર-ઓસિયામાં રાજા, સામંત આદિ હજારો ક્ષત્રિયો અને શેઠ સાહુકારો જૈનધર્મી બન્યા તેમજ મહાજન ઓસવાળ વંશની સ્થાપના થઈ. આ કથા ‘હિતાહિત બોધ'નું ઉદાહરણ છે, જુઓ ગાથા-૪.
તે અંગેની કથાના ચિત્રોનું વર્ણન નીચે મુજબ છે.) ૨ ૫(૧૦) ત્રણ દેવીઓ આકાશમાં ગઈ અને ચામુંડા દેવી દ્વારા આચાર્યજીને ચોમાસાની વિનંતી. ઉપલદેવ વીરના જમાઈ ઉહડ શેઠ થાળ
રત્નોથી ભરીને લાવ્યા છે ત્યારે તાંડ ગોત્રની સ્થાપના કરી... ૨૫(૧૧) સ્વયંપ્રભસૂરિજી, પદ્માવતી દેવી, સિદ્ધાયિકા દેવી, ચક્કસરી દેવી, અંબિકા દેવી, રત્નચૂડ વિદ્યાધર, શ્રી રત્નપ્રભસૂરિ.
શ્રી રત્નપ્રભસૂરિએ ઓસિયા નગરે ૫૦૦ સાધુ સાથે આવીને ચામુંડા દેવીને પ્રતિબોધી. ૨૫(૧૨) શ્રી ઓ સિયા માતાજીના મંદિરમાં સો ઘર દીઠ આવતા જીવતા ભેંસ અને બકરાઓને છોડાવીને નૈવેદ્ય ચઢાવ્યા અને ગોત્ર
સ્થાપ્ના કરી, દેવીનેત્રમાં વેદના કીધી. ૨૫(૧૩) ૧૮ ગોત્રની સ્થાપના કરી. ૩,૮૪,૦૦૦ રાજપુત્રોને પ્રતિબોધ્યા. ૨૫(૧૪) સત્યકાજી આચાર્ય ભગવંતને વધાવીને લાવે છે. ૨ ૫(૧૫) સંઘ સહિત મહાવીરસ્વામીની મૂર્તિ લેવા જાય છે. ૨૫(૧૬) આચાર્યશ્રીએ ઓસિયાજીમાં મહાવીરસ્વામીના મંદિરની પ્રતિષ્ઠા મૂળરૂપે કરી અને કોરટા ગામમાં મહાવીર સ્વામીના મંદિરની
પ્રતિષ્ઠા વૈક્રિયરૂપે કરી. ૨૫(૧૭) શ્રી સત્યકાજી વ્યાખ્યાન ધ્વનિ સુણે છે. ઉહડ શેઠની ગાય જઈને મંદિરની પાસે દૂધની ધાર વહાવે છે.
(અભયકુમારે ભેટ મોકલેલી આદિનાથ પ્રભુની પ્રતિમાથી પ્રતિબોધ પામી સ્વ-જન્મભૂમિ અનાર્યદેશ (આર્દ્રદેશ)નો ત્યાગ કરી આર્યભૂમિ ભારત પર આવી ભ. મહાવીરસ્વામી પાસે દીક્ષિત થઈ આદ્રકુમારે આત્મ-કલ્યાણ કર્યું. આ કથા ‘હિતાહિત બોધ'નું
ઉદાહરણ છે, જુઓ ગાથા-૪.) ૨૫(૧૮) ગુરૂમહારાજને વંદન કરતા રાજા. ૨૫(૧૯) આદ્રકુમારને પેટી આપતા અભયકુમારના સેવકો. ૨ ૫(૨૦) ગોચરી માટે વિનંતી કરતો શ્રાવક અને દાન આપતી શ્રાવિકા ૨૫(૨૧) શ્રાવક શ્રાવિકાને ઉપદેશ આપતા ગુરૂ ભગવંત
Jain Education International
For Personal & Private Use Only
www.alinelibrary.org