________________
સ્વો. બાલાવબોધ : એ જિન-સેવનાનું ફલ શ્રી વિશેષાવશ્યકને અનુસારે કહીયે છેમેં જે, શ્રી વીતરાગનાં ઉપદેશ્યાં સૂત્રને સાંભળવાથી જાણપણું વધે, તે જ્ઞાનથી હિત-અહિતનો બોધ થાય, પછી અહિતનો ત્યાગ કરે તથા હિતને આદરે-તત્ત્વ સાધન આદરે, તેહથી સંયમતપની શોધ કેતાં શુદ્ધતા થાય.
।। इति चतुर्थगाथार्थः ।। ४ ।।
अभिनव कार्य अग्रहणता, जीर्ण कर्म अभावो जी। निःकर्मी ने अबाधता, अवेदन अनाकुल भावो जी॥
चोवीशे.॥५॥
अर्थ : संयम-तप की विशुद्धि होने से नये कर्म की अग्रहणता होती है अर्थात् नया कर्मबन्ध नहीं होता और जीर्ण यानि पुराने कर्मों का अभाव होता है । तात्पर्य यह कि पूर्वबद्ध सत्तागत कर्म नष्ट होते हैं व नये का बन्ध नहीं होता । तब आत्मा निष्कर्मी यानि सर्व कर्मरहित होता है और अबाधता यानि बाधारहित होता है । जो बाधा आत्मप्रदेश पुद्गल के संग की है, पुद्गलसंग हटते ही बाधा मिट गयी, उससे कर्म-अवेदन हुआ-वेदनारहित हुआ।
जब वेदना सब चली गयी तब आत्मा ने अवेदन-अनुकुलता को पाया और आकुलता जो पर (पदार्थों के) उपाधि की थी वह नष्ट हुयी । यह सब प्रभुभक्ति का उपकार समझिए । इसलिए चौबीस जिन की स्तवना कीजिए, यही सार है ।
સ્વ. બાલાવબોધ : સંયમ-તપની શુદ્ધતા થવાથી નવાં કર્મની અગ્રહણતા થાય એટલે નવાં કર્મ ન બાંધે અને જીર્ણ લેતાં જૂનાં કર્મનો અભાવ થાય, એટલે પૂર્વ-બદ્ધ સત્તા-ગત કર્મ નિર્જરે અને નવાનો બંધ નહીં થાય તથા મૂલગાં સત્તા-ગત ક્ષય જાય તેવારેં આત્મા નિ:કર્મી કેતા સર્વ કર્મ-રહિત થાય અને અવ્યાબાધતા કેતાં બાધા-રહિત થાય. જે બાધા તે આત્મ-પ્રદેશું પુગલના સંગની છે, પુદ્ગલસંગ ટલે બાધા મટી ગઈ.
તેથી, કર્મ અવેદન થયો-વેદના રહિત થયો, જેવારે વેદના સર્વ ગઈ તેવારે આત્મા અવેદન- અનાકુલપણું પામ્યો ને આકુલતા પરોપાધિની હતી તે ગઈ. તે સર્વ ‘પ્રભુ-ભક્તિ'નો ઉપગાર જાણવો. તે માટે ચોવીશે જિનને સ્તવીએ. એથી જ સાર છે.
।। इति पञ्चमगाथार्थ ः ।। ५ ।।
સૂચના : આગળના પાનાઓ પર આપેલાં ચિત્રો ઓસવાળ વંશની સ્થાપના કથા છે... For Personal & Private Use Only
www.jainelibrary.org ४७५
Jain Education international