________________
Damanna
नमि प्रभुध्यानेरे एकलता, निज तत्वे एकतानो जी शुक्लध्याने रे साधीसुसिद्धता, रुहिये मुक्ति निदानो जी॥
नेमि.SX
अर्थ : इस प्रकार शुभ विचारणा करने से राजीमतीजी ने श्री नेमिनाथ प्रभु के ध्यान में तन्मय-एकतान बनकर उसके द्वारा निज तत्त्वआत्मस्वरूप में एकाग्रता प्राप्त की और स्वरूप-तन्मयता द्वारा शुक्लध्यान सिद्ध करके स्व-सिद्धता प्राप्त की । इस प्रकार हम भी प्रभु के ध्यान में एकाग्र बनकर मुक्ति के निदान-मूल कारण को प्राप्त करें ।
અર્થ : આ પ્રમાણે શુભ-વિચારણા કરવા દ્વારા રાજીમતીજી શ્રી નેમિનાથ પ્રભુના ધ્યાનમાં તન્મય-એકતાન બની તેના દ્વારા નિજ તત્ત્વ આત્મ-સ્વરૂપમાં એકાગ્રતા પ્રાપ્ત કરી અને સ્વરૂપ-તન્મયતા વડે શુક્લ-ધ્યાન સિદ્ધ કરીને સ્વ-સિદ્ધતા પ્રાપ્ત કરી. આ રીતે આપણે પણ પ્રભુના ધ્યાનમાં એકાગ્ર બની મુક્તિના નિદાન-મૂળ કારણને પ્રાપ્ત કરીએ.. | સ્વ. બાલાવબોધઃ રાજીમતીજી એમ વિચારીને શ્રી નેમિ પરમેશ્વરને જ અવલંબ્યાં. કેમ કે, નેમિ પ્રભુને ધ્યાનેં એકત્તા-તન્મય કરવે કરીને નિજ કેતાં પોતાના તર્વે આત્મ-સ્વરૂપે એકતાન કેતાં એકત્વપણું નીપજે. તે જેવારેં સ્વરૂપે એકત્વપણું પામે તેવારેં શુક્લધ્યાન પ્રગટે. જે સ્વરૂપએકત્વપણું તેહી જ શુક્લધ્યાન છે. - તે શુક્લધ્યાને કરી પોતાની સાધ્યતા સાધી કેતાં નીપજાવીને તેહથી મુક્તિ જે સકલ કર્મરહીતપણું તેહનું નિદાન કેતાં મૂલ-કારણ લહીયેં કેતાં પામીમેં.
।। इति षष्ठगाथार्थ: ।। ६ ।।
AUTAMuutha
प्राण
गणपणन
घासबिहीजिहावरमादिरसस्वाहाहाकोणमणिहादसवासमहम्मपदसायण समसहस्मलवाडचाणकाडिनगरक्षसलामणचिकनागराजाधरितरमयम
Lain Education intematoral
or Personal Private Use Only
४१४
www.jainelibrary.org