________________
उक्तं च भाष्ये - “નામાં પ્રત્યે વતૂ રૂપ તિ || 9 ||'' અર્થ : નામાદિ પ્રત્યેક (નિક્ષેપ) ચાર પ્રકારના છે.
તેથી પ્રથમ, એ સ્થાન એહવું નામ સ્થાપનામાં છે, તે સ્થાપનાનો ‘નામ-નિક્ષપો' છે. બીજો , એ સ્થાપના ગ્રહણ હેતુ થાય છે, તે સ્થાપનાનો ‘સ્થાપના-નિક્ષેપ’ જાણવો. ત્રીજો , સમુદાયતા-અનુપયોગતા તે સ્થાપનાનો ‘દ્રવ્ય-નિક્ષેપો' જાણવો.
ચોથો, “બાપsfમળ્યો '' અર્થ : આકાર અભિપ્રાય છે. એ ધર્મને કારણિક થાય, તે થાપનાનો ‘ભાવ-નિક્ષેપો' છે. એમ, થાપના ચાર નિક્ષેપે છે.
અથવા -
"नत्थि नएहिं विहणं, सुत्तं अत्यो य जिणमए किंचि ।
ગાસM ૩ સીયાર, નવે નવસારનો ઝા || 9 ||'' ડૂત || (વિ. . T. ૨૨૭૭) અર્થ : જિન-મતમાં કોઈ પણ સૂત્ર અને અર્થ નયોથી રહિત નથી પરંતુ નય-વિશારદો (યોગ્ય) શ્રોતાઓને પ્રાપ્ત કરીને (જ) નયને વર્ણવે
તેથી, શ્રી અરિહંત તથા સિદ્ધજીની સ્થાપના છે, તે માટે તેહના નય કહે છે જે – (૧) જે સ્થાપના દિઠે અરિહંત-સિદ્ધનો સંકલ્પ સ્થાપનામાં થાય છે અથવા અસંગાદિ તદાકારારૂપ અંશ એ સ્થાપનામાં છે, તે ‘નગમ-નય’
થાપના. (૨) અરિહંત તથા સિદ્ધના સર્વ ગુણનો સંગ્રહ-બુદ્ધિ ધરીને થાપના કરી છે, તે માટે એ ‘સંગ્રહ-નય’ અરિહંત-સિદ્ધરૂપ સ્થાપના છે. (૩) અરિહંત-આકારને વંદન-નમનાદિ સર્વ વ્યવહાર શ્રી અરિહંતનો થાય છે, તેનું કારણપણું એ થાપનામાં છે, તે ‘વ્યવહાર-નય’ થાપના
કહિયેં. (૪) એ પ્રતિમારૂપ થાપના દેખી સર્વ ભવ્યને બુદ્ધિનો વિકલ્પ એહવો ઉપજે છે કે – એ શ્રી અરિહતજી છે. તે વિકલ્પ જ સ્થાપના કરી છે,
તે ઋજુસૂત્ર-નય સ્થાપના છે. (૫) “અરિહંત', ‘સિદ્ધ’ એહવો શબ્દ- “ઢું પ્રતિકત્રસિદ્ધમ્''
અર્થ : આ પ્રવૃત્તિ અને પ્રત્યયથી સિદ્ધ છે.
ઈહાં પ્રવૃત્ત છે, તે શબ્દ-નય સ્થાપના જાણવી. (૬) અરિહંતના પર્યાય વીતરાગ, સર્વજ્ઞ, તીર્થકર, તારક, જિન, પારંગત ઈત્યાદિ સર્વ-પર્યાયની પ્રવૃત્તિ પણ સ્થાપના મળે છે, તે
સમભિરૂઢ-નય સ્થાપના થઈ. પરંતુ, કેવલજ્ઞાન-કેવલદર્શનાદિ ગુણ, ઉપદેશકતા તે ધર્મ, ધ સ્થાપનામાં નથી. માટે ‘એવંભૂત-નય’નો ધર્મ તે એ સ્થાપનામાં નથી. તેથી, એ ઠવણા કેતાં થાપના, તે કાર્ય કેતાં નિષ્પન્નતા
અરિહંત-સિદ્ધતારૂપ, તે ષટ્ કેતાં છ નયે છે. એક એવંભૂતનયે નથી, કેમકે “એવંભૂત-નય’ તે શ્રી અરિહંત-સિદ્ધને
2 વિષે જ છે. તે માટે કાર્યપણે અરિહંત મળે પણ છે નય છે. ઈહાં, સ્થાપના-નિક્ષેપમાં શ્રી વિશેષાવશ્યક આદિના !
– ત્રણ નય કહ્યા છે અને ઈહાં છ નય કહ્યા, તે ઉપચારભાવનાઓં કહ્યા છે. સમભિરૂઢનું લક્ષણ-વચન પર્યાયવર્તિ ,
છે. તે લક્ષણ ઈહાં પહોંચે છે, તે માટે એ છ નય કહ્યા. હવે, એ શ્રી જિન પ્રતિમારૂપ સ્થાપના, તે સમકિતિ, દેશ-વિરતિ, સર્વવિરતિને મોક્ષ-સાધનનું નિમિત્ત-કારણ છે, તે નિમિત્ત-કારણ સાત નયે છે. તે કારણનો ધર્મ કર્તાને વશ છે.
તે નિમિત્ત-કારણપણું સાત નર્યું છે તે કહે છે – (૧) સંસારાનુયાયી જીવને એ જિન-પ્રતિમા દીઠ અરિહંતનું સ્મરણ થાય છે અથવા જિન-પ્રતિમા દીઠે જિન-વંદને જીવની સન્મુખતા
થાય છે. તેવારે સન્મુખતાનો જે નિમિત્ત તે “નૈગમ-નય’ નિમિત્ત કારણપણું છે. (૨) જિન-પ્રતિમા દીઠે સર્વ ગુણનો સંગ્રહ થાય છે. સાધકતાની ચેતનાદિ સર્વનો સંગ્રહ તે તત્ત્વની અભુતતાને સન્મુખ થાય છે, તે
‘સંગ્રહ-નય’ નિમિત્ત. (૩) વંદન-નમનાદિક સાધક-વ્યવહારનું નિમિત્ત, તે ‘વ્યવહાર-નય' નિમિત્ત. (૪) તત્ત્વ-ઈહારૂપ ઉપયોગ સમરવાનો નિમિત્ત, તે ‘ઋજુસૂત્ર-નય’ નિમિત્ત. (૫) સંપૂર્ણ અરિહંતપણાના ઉપયોગે જે ઉપાદાન એ નિમિત્તે તત્ત્વ-સાધને પરિણમ્યો, તે ‘શબ્દ-નય’ થાપનાનો નિમિત્ત છે. સમકિતી
પ્રમુખને એવો છે. (૬) અનેક રીતેં ચેતનાના વીર્યની પરિણતિ સર્વ સાધનતાને સન્મુખ થઈ, તે ‘સમભિરૂઢ-નય' સ્થાપનાનું નિમિત્ત-કારણપણું જાણવું.
પ
AS
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
- ૩૦૮