________________
भावहो प्रमुभाव चिंतामणि एह, ग्राहमहो प्रभु आत्म संयति आपवा जी एहिजहोनभु एहिज शिवसुख गेह, उल्लहोग्रभुत्वालंबनथापवाजी
॥३॥
अर्थ : हे प्रभो ! आपकी मूर्ति आत्म-सम्पत्ति देने में भाव-चिन्तामणि है और मोक्षसुख का मंदिर-घर है तथा आत्म-तत्त्व के आलंबन में स्थिर होने का श्रेष्ठ साधन है।
અર્થ : હે પ્રભુ ! આપની મૂર્તિ આત્મ-સંપત્તિ આપવામાં ભાવ-ચિંતામણિ છે અને મોક્ષ-સુખનું મંદિર-ઘર છે તથા આત્મ-તત્ત્વના આલંબનમાં સ્થિર થવાનું શ્રેષ્ઠ સાધન છે.
સ્વો. બાલાવબોધઃ વલી, હે પ્રભુ ! તુમારી મુદ્રા ભાવ-ચિંતામણીરત્ન સમાન છે એટલે ચિંતામણી રત્ન તે ઇંદ્રિય-સુખનો હેતુ છે, તે તો દ્રવ્યચિંતામણિ છે અને શ્રી વીતરાગની મુદ્રા તે મોક્ષ-સુખની હેતુ છે, માટે ભાવ-ચિંતામણિ સમાન છે. આત્માની પોતાની અનંત જ્ઞાનાદિક સંપત્તિ આપવાને ભાવ-ચિંતામણિરત્ન સમાન છે. માટે, અહી જ શિવ-સુખનું ઘર છે. તત્ત્વ જે વસ્તુનો મૂલ-ધર્મ છે તે સ્વરૂપ આલંબવાને તમારી મૂર્તિ શ્રેષ્ઠ કારણ છે.
।। इति तृतीयगाथार्थः ।। ३ ।।
1990STATE
TOSHCARARAMOROSCRETARTS
जाएहो प्रभुजाए प्राश्रव चाल, दीठ हो प्रभुदीठे संवरतावधेजी। रत्नहो प्रभुरत्नत्रयी गुणमाल, अध्यातमहोग्रभु अध्यात्म साधन सधे
जी॥४॥
adeoR
Jain Education International
For Personal & Private Use Only
२७२
www.jainelibrary.org