________________
નિકાનેં સરોવતી, ज्ञायक ज्ञाता पदईशरे।
વેવિડતી , નિગઢ સામાન્યજ્ઞશાળ
मुनिचंद.॥२॥
अर्थ : परमात्मा अपने केवलज्ञान गुण से सर्वज्ञेय पदार्थों के ज्ञायक हैं । अत एव वे ज्ञातापद के स्वामी हैं । केवलज्ञान कारण है और सर्व ज्ञेय को जानना कार्य है, केवलज्ञान की प्रवृत्ति क्रिया है और उसके कर्त्ता परमात्मा हैं ।
दर्शन गुण की त्रिविध परिणति भी इसी तरह समझनी चाहिए । निज दर्शन (केवलदर्शन) गुण के द्वारा परमात्मा देखने योग्य स्वयं की सर्व सामान्य सम्पदा अस्तित्व, वस्तुत्व, द्रव्यत्व, प्रमेयत्वादि को देखते हैं । उपलक्षण से सर्व द्रव्यों में रहे हुए सामान्य स्वभाव को भी देखते हैं । आत्मा (कर्ता) दर्शनेन (UT) કૃશ્યમાવનાં (ાર્ય-સાધ્ય) સને રોત (fક્રયા) |
जीव द्रव्य की गुण परिणति सिद्ध अवस्था में तीन रूप में परिणत होती है अर्थात् करण, कार्य और क्रियारूप में ज्ञानादि गुणों का परिणमन होता है । यहाँ उपादानरूप में प्रकट कारण यह 'करण' है । उस करण का साध्य (फल) यह कार्य है तथा करने की प्रवृत्ति यह क्रिया है । जैसे कि, केवलज्ञान गुण यह करण है और उससे सर्व ज्ञेय पदार्थो का बोध होना यह साध्य फलरूप 'कार्य' है और जानने के लिए जो वीर्य के सहकार से ज्ञान की स्फुरणा होती है वह प्रवृत्तिरूप क्रिया' है ।। | અર્થ : પરમાત્મા પોતાના કેવલજ્ઞાન ગુણથી સર્વ જ્ઞેય પદાર્થોના જ્ઞાયક છે તેથી તે જ્ઞાતા-પદના સ્વામી છે. કેવલજ્ઞાન-એ કારણ છે, સર્વ શેયને જાણવું -એ કાર્ય છે, કેવલજ્ઞાનની પ્રવૃત્તિ-એ ક્રિયા છે અને તેના કર્તા-પરમાત્મા છે. | દર્શન-ગુણની ત્રિવિધ પરિણતિ પણ આ પ્રમાણે જ સમજવી. જિનદર્શન-કેવલદર્શન ગુણ દ્વારા જોવા યોગ્ય પોતાની સર્વ સામાન્ય સંપદા અસ્તિત્વ-વસ્તુત્વ-દ્રવ્યત્વ-પ્રમેયવાદિને જુએ છે. ઉપલક્ષણથી સર્વ દ્રવ્યોમાં રહેલા સામાન્ય સ્વભાવને પણ દેખે છે. આત્મા (કર્તા) ટર્નન (કરણ ) દૃશ્યમાવનાં (કાર્ય-સાધ્ય) ટન રોતિ (ક્રિયા).
જીવ દ્રવ્યની ગુણ-પરિણતિ સિદ્ધ અવસ્થામાં ત્રણ પ્રકારે પરિણમે છે અર્થાત કરણ, કાર્ય અને ક્રિયારૂપે જ્ઞાનાદિ ગુણોનું પરિણમન થાય છે. અહીં ઉપાદાનરૂપે પ્રકૃષ્ટ કારણ-તે ‘કરણ' છે, તે કરણનું ન સાધ્ય(ફળ)-એ ‘કાર્ય' છે તથા કરવાની પ્રવૃત્તિ-તે ‘ક્રિયા’ છે. જેમકે, કેવલજ્ઞાન ગુણ-તે ‘કરણ’ છે અને તેનાથી સર્વ
શેય પદાર્થોનો બોધ થાય-તે સાધ્ય (ફળ)રૂપ ‘કાર્ય' છે અને જાણવા માટે જે વીર્યના સહકારથી જ્ઞાનની ફુરણા થાય-તે
પ્રવૃત્તિરૂપ ‘ક્રિયા' છે. વો. બાલાવબોધ : લોકાલોકમાં જે વર્તમાન છે તથા
અતીત કાલું હતું અને આગમીક કાલું થાશે તે સર્વ પોતાના તથા પરના ભાવ-પ્રમેયત્વપણા, માટે તે ‘જોય’ છે એટલે
જાણવા યોગ્ય છે. તેહનું જાણવું, તે આત્માના અસંખ્યાતપ્રદેશ નિષ્ઠિત અનંત જ્ઞાન-ગુણ છે. - તે જ્ઞાન આત્માનો સ્વ-ધર્મ છે, સર્વ વિશેષનો જાણંગ છે. તેથી નિજ કેતાં પોતાના જ્ઞાન-ગુણ કરીને જાણ એટલે જ્ઞાને તે જાણવારૂપ કાર્યનું કારણ થયું. ઉપાદાન કારણ-કાર્યતા એક સમયે જ છે. અને તે જાણવારૂપ કાર્યની પ્રવૃત્તિ તે વીર્યને સહકાર ક્રિયા થાય છે. - જો ગુણની પ્રવૃત્તિ વિના જાણવારૂપ કાર્ય માનીયેં, તો દર્શનોપયોગ-કાલે જ્ઞાન-ગુણનું નિરાવરણપણું છતું છે પણ ક્રિયા વિના ઉપયોગ નથી. તે માટે કારણભૂત જ્ઞાનેં કરી સર્વ જ્ઞેયને જાણો છો એટલે પોતાના જ્ઞાન-ગુણે કરી સર્વ યકના જ્ઞાયક કેતાં જાણનાર છો.
તેથી હે પ્રભુ ! તમેં જાણંગાણા, માટે જ્ઞાતા-પદના ઈશ છો-સ્વામી છો. જ્ઞાનમયી છો-સર્વ જાણ છો, તેથી જ્ઞાતા છો.
હવે, દર્શન-ગુણની ત્રિવિધતા કહે છે, હે પ્રભુજી ! તમે પોતાના દર્શન-ગુણું કરીને નિજ કેતાં પોતાના દૃશ્ય કેતાં દેખવા યોગ્ય, જે સર્વ અસ્તિકાયની સામાન્યતા અસ્તિત્વ-વસ્તુત્વ-દ્રવ્યત્વ-પ્રમેયવાદિ-નિત્યત્વ-અનિત્યવાદિ સામાન્યપણે જે જગીશ કેતાં સંપદા એટલે આત્માને
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૨૩૦