________________
अर्थ : प्रभु के अद्भुत गुण कितने आश्चर्यजनक हैं यह बताते हैं, हे प्रभो ! आप बाह्यदृष्टि से किसी का संरक्षण नहीं करते तो भी आप सर्व जीवों के त्राण-शरणरूप होने से नाथ हैं । आप धन-धान्य कंचनादि से रहित हैं तो भी ज्ञानादि सम्पत्तिमय होने से आप धनवंत हैं । आप गमनक्रिया से रहित हैं तथापि आत्म-स्वभाव के कर्ता हैं । इस प्रकार क्रियारहित होने पर भी आप कर्ता है, यह आश्चर्यजनक हैं ।
हे प्रभो ! आप संत हैं, शान्त हैं अथवा उत्तम सन्तपुरुष हैं । आप विषय-कषाय से अजेय हैं और किसी भी समय में नाश होने वाले नहीं हैं अर्थात् आप संत होते हुए भी अजेय हैं तथा अनन्त हैं।
અર્થ : પ્રભુના અદ્ભુત ગુણો કેવા આશ્ચર્યજનક છે ! તે બતાવે છે, હે પ્રભુ ! આપ બાહ્ય દૃષ્ટિએ કોઈનું સંરક્ષણ કરતા નથી છતાં સર્વ જીવોના ત્રાણ-શરણરૂપ હોવાથી નાથ છો. દ્રવ્ય ધન-ધાન્ય-કંચનાદિ રહિત છો છતાં જ્ઞાનાદિ સંપત્તિમય હોવાથી આપ ધનવંત છો. ગમનક્રિયારહિત હોવા છતાં આપ આત્મ-સ્વભાવના કર્તા છો-આ રીતે ક્રિયા વિના પણ કર્તાપણું એ આશ્ચર્ય છે ! તેમ જ હે પ્રભુ ! આપ જ સંત છો-શાંત છો અથવા ઉત્તમ સંત-પુરુષ છો. આપ વિષય-કષાયથી અજેય છો અને કોઈ કાળે પણ નાશ પામતા નથી.
વો, બાલાવબોધ : વલી, હે પ્રભુ ! તમે સંરક્ષણ વિના નાથ કહેતાં ધણી છો એટલે કોઈ અન્ય જીવની તથા અન્ય દ્રવ્યની રખવાલી કરતા નથી. કેમ ? જે સંરક્ષણપણું કરવું- એ તમારો ધર્મ નથી માટે કોઈના તમેં રક્ષક નથી પણ શરણ-ત્રાણ-આધારરૂપ છો-મોક્ષના હેતુ છો તેથી નાથ છો.
વલી, દ્રવ્ય જે ધન-કંચન-પરિજનગણ- મંદિરાદિ સર્વ ગણિમ-ધરિમાદિ પરિગ્રહ રહિત છો તો પણ જ્ઞાનાદિ સ્વગુણ-પર્યાયરૂપ અનંતુ ધન શ્રી પ્રભુની પાસે છે માટે ધનવંત છો. | વલી હે પ્રભુ ! તમારે વિષે કર્તા-પદ કહેતાં કર્તાપણું છે પણ ગમન-પરિસર્ષણાદિક ક્રિયા એટલે બીજાને કર્તાપણું તે ક્રિયા થકી હોય છે. અને તમે તો અક્રિય છતાં ગમન-પરિસર્ષણાદિક ક્રિયા વિના પણ કર્તા છો.
મુવર ગાત્મા નિ:વિય:” અર્થ : મુક્ત આત્મા ક્રિયારહિત હોય છે. એમ તત્ત્વાર્થટીકામાં કહ્યું છે. વલી, હે પ્રભુજી ! તમે સંત છો-ઉત્તમ છો-તપ્તપરિણામ રહિત છો. અજેય કહેતાં રાગ-દ્વેષ પરીસહ-વૈરિએ કરી અજેય છો. વલી, કોઈ કાલે વિણસો નહીં માટે અનંત છો અથવા અનંત પર્યાય માટે અનંત છો.
|| તિ દ્વિતીયTTયાર્થઃ || 8 ||
વાહક
अगम अगोचर अमर तुं, સત્વ ત્રાદિકની ડિઝાડા वर्ण गंधरस फस्स विणु, નિઝ જોવતા કુળમૂઠોડિની II
अर्थ : हे प्रभो ! आपका स्वरूप अगम-अगोचर है, वह अल्पज्ञानियों या इन्द्रियों से नहीं जाना जा सकता है । आप अमर-मरणरहित हैं । आप अन्वय-सहज व्यापकरूप से रही हुई अनन्त ज्ञानादि ऋद्धि के समूह हैं । आप वर्ण, गन्ध, रस स्पर्श से रहित हैं तथा आप शुद्ध स्वरूप के भोक्ता और गुण के पुंज हैं।
Jain Education Interational
For Personal 896 0 Use Only
www.jainelibrary.org