________________
तुज दरिमण मुज वालहोरेलाल, दरिमण शुद्ध पवित्तरे दालेसर। दरिमण शब्द नये करेरेलाल, संग्रह एवंभूतरे बालेसर ॥२॥
_एआंकणी॥
अर्थ : श्री पद्मप्रभ भगवान् गुण के भण्डार हैं, भव्य जीवों को भवसागर से तारने वाले हैं, जगत के ईश-स्वामी हैं । उन प्रभु की कृपा से भव्य जीव सिद्धि-सुख की सम्पत्ति को प्राप्त करते हैं ।
हे प्रभो ! आपका निर्मल दर्शन मुझें अत्यन्त वल्लभ-प्रिय लगता है । सचमुच ! आपका दर्शन (मूर्ति-दर्शन या जिनेश्वर का शासन अथवा सम्यग्दर्शन-सम्यक्त्व) परम शुद्ध है, पवित्र है । क्योंकि उसके द्वारा आत्मा कर्म-मल से रहित बनता है । नय की अपेक्षा से इसी बात को स्पष्ट करते हैं कि जो भव्यात्मा परमात्मा का दर्शन शब्द-नय से करता हैं उसकी संग्रह-नय की अपेक्षा से शुद्ध सत्ता एवंभूत-नय से पूर्ण शुद्धता को प्राप्त करती है अर्थात् संग्रह-नय एवंभूत-नय में परिणत हो जाता है । दूसरे शब्दों में आत्मा शुद्धात्मा या परमात्मा बन जाती है ।
અર્થ : શ્રી પદ્મપ્રભ ભગવાન ગુણના ભંડાર છે, ભવ્ય જીવોને ભવ-સમુદ્રથી તારનારા છે, જગતના ઈશ-સ્વામી છે, પ્રભુની કૃપાથી ભવ્ય જીવો સિદ્ધિ-સુખની સંપત્તિને મેળવે છે. | હે પ્રભુ ! આપનું નિર્મળ દર્શન મને અત્યંત વલ્લભ-પ્રિય લાગે છે. ખરેખર ! આપનું દર્શન (મૂર્તિ-દર્શન કે જિનેશ્વરનું શાસન અથવા સમ્યગુદર્શન-સમ્યકત્વ) પરમ શુદ્ધ છે-પવિત્ર છે. કારણ કે તેના દ્વારા આત્મા કર્મમળથી રહિત બને છે. નયની અપેક્ષાએ આ જ વાતનું સ્પષ્ટીકરણ કરે છે કે “જે ભવ્યાત્મા પરમાત્માનું દર્શન ‘શબ્દ-નય' થી કરે છે તેની ‘સંગ્રહ-નયે’ શુદ્ધ એવી સત્તા ‘એવંભૂત-નયે' પૂર્ણ શુદ્ધતાને प्राप्त छ अर्थात् 'संग्रह 'अभूत'३५ परिरामेछ!'
સ્વો. બાલાવબોધ : હવે શ્રી પદ્મપ્રભ જિનના નિમિત્ત-કારણની કારણતા યર્થાથરૂપે કહેતાં સ્તવે છે
શ્રી પ્રમ પ્રભુ ગુણના નિધાન છે, જગ-તારક કહેતા જગતને વિષે મોક્ષાર્થી જીવ તેહના તારક છે, ગુણાધિક છે તે માટે જગતના ઈશ કહેતાં સ્વામી-વડેરા છે. જિન-ઉપગારથી લહે કહેતાં પામે, ભવ્ય જીવ સિદ્ધિ કહેતાં મોક્ષરૂપ, જગીશ કહેતાં સંપદા પામે.
હે પ્રભુ ! (દર્શન કેતાં) તાહરા દર્શનમાં કારણરૂપ તાહરી મુદ્રાનું જે દેખવું તે ઉત્કૃષ્ટ કારણરૂપે તહારું દર્શન કહેતાં શાસન. ઉપાદાન-કારણપણે દર્શન કેતાં સમ્યકત્વ તે મુજને વાલ્હો કેતાં ઈષ્ટ છે.
હે પ્રભુ ! તાહરું દર્શન જે સમ્યકત્વ તત્ત્વરુચિરૂપ, તે શુદ્ધ છે-પવિત્ર છે. જો આત્માને સ્વરૂપ-નિર્ધા૨, સ્વરૂપ-રુચિરૂપ પ્રગટ્ય તો આત્મા મોહમલથી રહિત થાય માટે પરમ પવિત્ર છે.
उक्तं च - "सम्मत्तेणं सुद्धो सबसुकिच्चो हवई सिवहेऊ । संवरबुद्धि तह निज्जरा य, धम्ममूलं च सम्मत्तं ।। १ ।। मूलं दारं पइठाणं, आहारो भायणं निहि । दुसक्कं साविधम्मस्स, सम्मत्तं परिकित्तियं ।। २ ।।"
અર્થ : ‘સમ્યકત્વથી શુદ્ધ એવું દરેક સુકૃત શિવ(કલ્યાણ અથવા મોક્ષ)નું મૂળ છે. સમ્યત્વ એજ સંવરવાળી બુદ્ધિ અને નિર્જરા છે તથા સમ્યકત્વ એજ ધર્મનું મૂળ છે. સમ્યકત્વ એજ શ્રાવક ધર્મનું મૂળ-કાર-રહેઠાણ-આહાર-ભાજન(પાત્ર)- નિધિ(ખજાનો) છે, આ પ્રમાણે
www.jainelibrary.org
Jain Education Intemational
For Personal & Private Use Only
૧૪ ૧