________________
अर्थ : हे मित्र ! कौन जानता है कि श्री अभिनन्दन प्रभु के साथ रसभरी प्रीति, भक्ति, एकता, मिलनरूप तन्मयता किस प्रकार हो सकती है ? साधक जब अन्तरात्मा के साथ एसी बात करता है तब उसे स्वयं स्फुरणा होती है कि- पुद्गल के वर्ण-गन्ध-रस-स्पर्शादि के भोंगों का त्याग करने से प्रभु के साथ रसीली प्रीति का अनुभव हो सकता है ।
અર્થ : હે મિત્ર ! કોણ જાણે શ્રી અભિનંદન પ્રભુ સાથે રસભરી પ્રીતિ, ભક્તિ, એકતા, મિલનરૂપ તન્મયતા કઈ રીતે થઈ શકે ? સાધક જ્યારે અંતરાત્મા સાથે આમ વાત કરે છે ત્યારે એને સ્વયં-ફુરણા થાય છે કે-પુગલના વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિના ભોગોનો ત્યાગ કરવાથી પ્રભુ સાથે રસીલી પ્રીતિનો અનુભવ થઈ શકે છે.
સ્વ. બાલાવબોધઃ હવે શ્રી અભિનંદન પ્રભુની સ્તુતિ કહે છે, કોઈ ભવ્ય જીવને શ્રી વીતરાગ દેવથી એકત્વપણું મલવાનું મન થયું પણ પ્રભુજીને મલવાની શક્તિ પોતામાં અણદેખતો વિચારે છે જે, એહવા પરમોત્કૃષ્ટ દેવ-તત્ત્વથી કેમ મિલાય ?
તેનો વિરહવંત થકો બોલે છે જે- એ પ્રભુજીથી શું જાણીયેં કેમ બની આવશે ? તે પરમ વલ્લભથી મલવાનું મન છે. પણ મલવું દુર્લભ દેખીને બોલે છે જેહે પ્રભુ ! શ્રી અભિનંદન દેવ ! તુમથી મારે શું જાણીયેં કેમ બની આવશે ?
અભિનંદન કહેતાં સંવર રાજાના પુત્ર, સિદ્ધાર્થ રાણીની કુક્ષિયે ઉત્પન્ન, ગર્ભે આવ્યાથી જિહાં સુધી ગર્ભ રહ્યા તિહાં સુધી નિત્ય ઇંદ્ર આવીને સુખ-પૃચ્છા પૂછી તેથી અભિનંદન એવું નામ થયું અથવા અભિ-સમસ્તપણે, નંદન-આનંદમયી, તેથી અભિનંદન નામ થાપ્યું.
તે પ્રભુથી રસ કહેતાં રસીલી, એકતા-રીતિ કેમ બને ?
પુદ્ગલના વર્ણ, ગંધ, રસ, ફરસનો અનુભવ કહેતાં ભોગવવું, તેહના ત્યાગથી કરવી જેહની પ્રતીત એટલે સર્વ પુદ્ગલનો અનાદિનો અશુદ્ધભોગ તજીને જેવારેં જે વર્તે તેવારેં તેને પ્રભુથી મલી શકવાની પ્રતીતિ થાય.
પણ પુદ્ગલ-ભોગીને તે શુદ્ધ-તત્ત્વીથી એકત્વતા ન થાય. જે સ્વરૂપ-ભોગી થયો, તેહને એ રસ-રીત બની. એવી પ્રતીત થાય. માટે પોતાના આત્માને કહે છે જેહે મિત્ર ! એ કાર્ય કેમ બનશે ? તે તું વિચારી જો.
| ર પ્રથમવાર્થ: || 9 ||
પામ ઇચ્છ. वस्तुगतेते अलिप्त हो मित! द्रव्ये द्रव्य मले नहि भावे ते अन्य अव्याप्तहोमिता
Jારણો
___ अर्थ : श्री अभिनन्दन प्रभु तो कर्मरहित होने से परमात्मा हैं, सम्पूर्ण रूप से स्वाधीन होने से परमेश्वर हैं, स्वभाव वस्तुत: से अलिप्त हैं । निश्चय नय से कोई भी द्रव्य अन्य द्रव्य के साथ नहीं मिलता तथा अन्य का भाव भी अन्य में व्याप्त नहीं हो सकता । अत : प्रभु द्रव्य से दूसरे द्रव्य के साथ अलिप्त हैं और भाव से भी प्रभु अन्य द्रव्य से अव्याप्त हैं ।
અર્થ : શ્રી અભિનંદન પ્રભુ તો કર્મથી રહિત હોવાથી પરમાત્મા છે. સંપૂર્ણ રીતે સ્વાધીન હોવાથી પરમેશ્વર છે. વસ્તુતઃ સ્વભાવથી અલિપ્ત છે. નિશ્ચય-નયથી કોઈ પણ દ્રવ્ય અન્ય દ્રવ્ય સાથે મળતું નથી તેમ જ અન્યનો ભાવ પણ અન્યમાં વ્યાપી શક્તો નથી એથી પ્રભુ દ્રવ્યથી
Jain Education International
For Personal & Po
se Only
www.jainelibrary.org