________________
30
જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે, સંખ્યાત ધન છે, અને તૃષ્ણા અનંત છે;
ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહી; પણ જ્યાં જંજાળ અલ્પ છે, અને જિંદગી અપ્રમત છે,
તેમજ તૃષ્ણા અલ્પ છે, અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે, ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે.
ઉદય બળવાન છે ! (શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્ર ક્રમાંક - ૩૧૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org