________________
અષ્ટમંગલ આલેખવાની પ્રભુભક્તિની એક અનોખી શૈલીરચના પ્રભુની જન્મ અને દીક્ષા કલ્યાણકની ઉજવણી-મહોત્સવમાં થાય છે એમ સ્પષ્ટ માહિતી મળે છે.
ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્ર પર્વ-૧, સર્ગ-૨, શ્લોક નં. ૩૮૫
ઈન્દ્રમહારાજા સિંહાસન ઉપર (વિમાનમાં) બેઠા છે. એમની બાજુમાં ઇંદ્રાણી બેઠી છે. ત્યાં દર્પણ આદિ અષ્ટમંગલ શોભી રહ્યા છે. આવા દેદીપ્યમાન વિમાનમાં બેસીને કરોડો દેવતાથી પરિવરેલા ઈન્દ્ર મહારાજા ઋષભદેવ ભગવાનનો જન્મ મહોત્સવ ઉજવવા માટે જાય છે.
ઉપા. યશોવિજયજીએ વીરસ્તુતિ રૂપ હુંડીનું સ્તવન રચ્યું છે તેની ઢાળ-૨ ની ૧૩મી ગાથામાં અષ્ટમંગલ આલેખવાનો ઉલ્લેખ થયો છે.
ફૂલ પગર આગે કરી, આલેખે મંગળઆઇ લાવેરે, ધૂપ દેઈ કાવ્ય સ્વવી,
કરે શક્રસ્તવનો પાઠ લાલરે || ૧૩ || પૂજા - સંદર્ભ સકલચંદ્રજી ઉપા. કૃત અષ્ટમાંગલિક પૂજા
શાલિ ઉજ્જવલ શાલિ ઉજ્જવલ આણીએ, અખંડ દુર્બલખંડિયા બલિછડિએ માંહિ સુરભિ સુરતરુ સુવાચક દર્પણ ભદ્રાસન ભરિયું વર્ધમાન શ્રીવત્સ, મત્સ, કલશ અને સ્વસ્તિક વિપુલ, નંદાવર્તનિવાસ તેરમી પૂજા મંગલકરણ પૂરે મનની આસ |
રયણ હીરા જિયા શાલિવર તંદુલા વર ફલ્યાએ સ્વસ્તિક, દર્પણ, કુંભ, ભદ્રાસનશું મલ્યા એ નંદાવર્તક ચાર શ્રીવત્સક વર્ધમાન મત્સ્યયુગલ લીખી અષ્ટમંગલકસે શોભમાન / ૧ .
૫૦
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org