________________
જિનભદ્રસૂરિ ધૂવી
સિસિગચ્છમંડણ મયણ રિણ, ખંડણ ધણગ નિંદણ એ, મિલિ સુદરસણ અમૃત વરિસણ, વાણી સુલલિતુ એ. ક્રોધ માન માયા લોભ નિવારણ, ધારણ સંજમુ નિર્મલુઆ, સયલ શાસ્ત્ર વ્યાકરણ વખાણણ, સંઘ સભાપતિ ઉધરણાઉં. ૧ અસરણ સરણ સૂરિ મંત સમરણ, કરણ કવિત મતી એ, વાદિય પંચાયણ વિદુર વિચક્ષણ, છત્તીસ ગુણાલંકધુ એ. જિનરાજસૂરિ પાટ ચિંતામણ, ભદ્રસૂરિ ગુરુ સહકરુ એ ભણે દેવદત્ત વહરા ઊદા સુત, સહિ છાહડ સહકરણા હો. ૨
(૧) અભય જૈન ગ્રંથાલય. જૈિન ગૂર્જર રચનાએ ભા. ૧, પૃ. ૮૫]
આ. જિનભદ્રસૂરિની અન્ય લઘુકાવ્ય કૃતિઓ નીચે પ્રમાણે નોંધવામાં આવી છે.
૧૫મી સદીના કવિ ભૈરઈદાસે જિનભદ્રસૂરિ ગીતમુની ત્રણ કડીમાં રચના કરી છે. (પ-૮૫)
મનમથ દહન મલિનિ મન વર્જિત તત તેજ દિનકરુએ . મહિમ ઉદધિ ગુરુથાગચ્છ ગણધર સકલ કલાનિધિએ છે વાદિ તરકિ વિધા ગજ કેસરિ જોગ જુગતિ યતિ સપુલ્સ / શ્રાપ વસિકરણ સુખનિધિ સંઘ સમાપતિ મંડરગુ // ૧ / ચતુર્દિશ પ્રગટ અમૃત રસ પૂરિત જ્ઞાનિગદેખગ | પંચ મહાવૃત મેરુ ધુરંધર સંજમ સુગૃહિતુ એ જિનરાસૂરિ પાટસસિ સોભિત જાતિ જોરઈદાસુ મણહરુઆ/ જિનભદ્રસૂરિ સુગુરુગુણ બદલ મન વિંછિત ફલ પામીએ // ૨ //
૧. ધૂવઉ = ધ્રુવ = પ્રથમ-પહેલાં (જિનભદ્રસૂરિ પહેલાં) ૨. જિનભદ્રસૂરિ શિષ્યની રચના જિનભદ્રસૂરિ ગીતમૂની પાંચ કડીની રચના પ્રાપ્ત થાય છે. (પ-૮૫)
૩૬
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org