________________
હાં કરિ કર્મનવેરો લખી નિજ તેરો સુપર વિવેક વિચારવહા, હાં ફરસવરણ રસગંધભાવયે પુદ્ગલરૂપ નિહાર વેહાં, હાં પુદ્ગલરૂપ નિહાર તુમારો, યામેં કછુ નહીં જાનૈ, એ જડરૂપ મિલે વિઠ્ઠરે સંસે ભ્રમભાવ ભુલાની, યા નિમિત તૈહવે આશ્રવ અર બંધ કરે દુઃખ કેરો, સંવર નિર્ભર ભાવ પિછાણે, અવકરિ કર્મ ન વેરી - (૩) હાં યા, દેહી નહીં તેરી, તું કહે મેરી યહ તૌ અશુચિકી ખાનિ વેહા, હાં અસ્તમાશમલમૂતર રૂધિરાદિકકી સંતતિ માન વેવેહા, હાં રૂધિરાદિકકી સંતતિયાકું તુમ અપની કરમાની, ઈનકે ચેરે હોય રહે તે ખોર્વે નિજ ધન પ્રાની, અવયાસૌ સંયમ બુદ્ધિ કરિ કે, મેરી દુઃખકી ઢેરી, ચેત કરો નિશ્ચ પદમાંહી યહ દેહી નહિ તેરી .................... - (૪) હાં ચિત્તમનધિર કરી રાખી, નિજરસ ચાખો ચાલો મોક્ષિ સુથાન વેવેહાં, હા મમત ત્યાગિ કરી ધ્યાન લાગિ કરી, મોહ કરમ ભાનિ વેવેહાં, હાં મોહ કરમકુંભાનિ ચઢી તુમ ગુણઠાણે કી પૈડી ક્ષિપક શ્રેણિકી રાહ લેય કરી મેરો રાગ કુપૈડી શુકલધ્યાન સૌ પ્રીતિ બઢાકર, કર્મઅરિનકૂ નાખે અર્ખ નિધિયું રામનિહારો, ચિત્ત મન થિર કરિ રાખી - (૫)
જખડી-૪ સંપૂર્ણ સંતતિ = પરંપરા, અમૈનિધિ = અક્ષયનિધિ, ભાનિ = જાણીને, અનુયોગ ચાર = જૈનધર્મમાં ચાર પ્રકારનાં અનુયોગ છે. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ, કથાનુયોગ.
જખડી
૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org