________________
અને આત્મ ભિન્ન છે એ જાણીને પુદ્ગલરૂપી શ૨ી૨ મિથ્યા સમજવું અને આત્માને જ શ્રેષ્ઠ ગણવો.
જખડીના અંતે કવિના શબ્દો છે.
જ્ઞાનક સહજ લહાય, સુખñ પરમભાવ પ્રવીણ હૈ વૈરાગ્ય સકલ જ્ઞાનમેં લેખિ અચલ ગુણમેં લીન હૈ મોજૂદ હૈ નિજભાવ તેરો ઇંદ્ર આદિ
ઇમ શમ તૂ આનંદ રૂપી, કરે જસૌ પીવ તૂ નિરવિકલ્પ રસ.
અંતિમ પંક્તિનો અર્થ જોઈએ તો રામ એટલે આતમરામ. આત્મામાં રમે તે રામ (આત્મ રમણતા) તે જ જ્ઞાનરૂપી લક્ષ્મી લક્ષ્મીનો પતિ છે.
આત્મસ્વરૂપની પ્રાપ્તિ અને અનુભૂતિ માટે જ્ઞાનરૂપી લક્ષ્મીનો મહિમા ગાવામાં આવ્યો છે. એથી જ્ઞાન અજવાળીએ - યશોવિ. ઉપા. જખડી-૨ (સાર)
આરંભમાં કવિએ મન-વચન અને કાયના શુભયોગથી પ્રભુની સ્તુતિ કરીને કહ્યું છે કે -
“જિન વચન હિતકારી’
હે ચેતન ! બાહ્ય ભાવને છોડીને આતમભાવમાં લીન થવું જોઈએ. પરિણામે આવા નિશ્ચયથી આત્મા આ ભાવથી જ્ઞાન સમાધિથી અવિચલ સુખની અનુભૂતિ કરવા શક્તિમાન બને છે. કવિએ બીજી કડીમાં આત્મ સ્વરૂપ વિશે અમૃતવેલની સજ્ઝાયની ગાથાનો ભાવ વ્યક્ત કર્યો છે.
જખડી
-
દેહ મન વચન પુદ્ગલ થકી કર્મથી ભિન્ન તુજ રૂપ રે.
Jain Education International
For Personal & Private Use Only
૧૯
www.jainelibrary.org