________________
ઈન્સ્ટિટયુટ ઑફ જૈનોલોજી દ્વારા જૈન સાહિત્યના વિકાસ માટે પ્રવૃત્તિઓ ચાલે છે. વિદેશમાં પણ જૈન ધર્મના પ્રચારની અર્વાચીન સમયને અનુલક્ષીને આવશ્યક હોવાથી ચાલી રહી છે. તેમાં સૂત્રધાર વીરચંદ રાઘવજી શાહની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરીને પ્રચાર અંગે કાર્ય ચાલે છે. પ્રચાર માધ્યમના વિકાસથી વેબસાઈટ વીડીયો અને કેસેટ દ્વારા પણ જૈન સાહિત્યનો પ્રચાર થયો છે. એટલે અર્વાચીનકાળ એ જૈન સાહિત્યનો સમૃદ્ધિને લોકભોગ્ય બનાવવામાં સફળતાના પંથે પ્રયાસ કરી રહી છે. ટૂંકમાં અર્વાચીન જૈન સાહિત્યનો ઈતિહાસ લખાય તો આ વિષયની અનેકવિધ વિશેષતાઓનું સાચું દર્શન થાય અને ભાવિ પેઢીને માટે ઈતિહાસ રચના માર્ગદર્શક સ્તંભ બની રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ લેખમાં અર્વાચીન કાળના કેટલાક નામાંકિત લેખકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ઉપરથી પ્રાથમિક પરિચય થાય તેમ છે. સંદર્ભ: • જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ
મો. દ. દેસાઈ ૦ જૈન સાહિત્યના કાવ્યપ્રકારો
ડૉ. કવીન શાહ - જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ
પંડિત દલસુખ માલવણિયા • જૈન ગૂર્જર કવિઓ ભાગ-૧ થી ૭) મો. દ. દેસાઈ ૦ જૈન સાહિત્યનો સ્વાધ્યાય
ડૉ. કવીન શાહ ૦ ગુજરાતી સાહિત્ય ઈતિહાસ ખંડ-૧/૨ સાહિત્ય પરિષદ
૧૬
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org