________________
ર૦૬રની સાલના ચાતુર્માસમાં જ પૂ. ચંદ્રોદયસૂરીશ્વરજી મ.નો કાળધર્મ થયો. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ પૂજયશ્રી અમદાવાદ પધાર્યા. ઓપરા સોસાયટીની ઉપાશ્રયમાં વિ.સં. ૨૦૬૩ મહા સુદપની વહેલી સવારે સાવ અણધારી રીતે ઉપસ્થિતિ તમામને “હું જાણું છું કહીને ૩.૦૬ મિનિટે આ પથ્વી પરથી વિદાય લીધી તેમનો અગ્નિસંસ્કાર પણ સંઘની ઉદારતાથી ઉપાશ્રયનાં પટાંગણમાં જ થયો અને એજ સ્થાન પર સમાધિ મંદિરનું નિર્માણ પણ શ્રી મહાવીર જૈન છે.મૂ.પૂ. સંઘ (ઓપેરા સોસા., અમદાવાદ) દ્વારા જ કરવામાં આવ્યું. એવા એ પ્રખર શાસનપ્રભાવક આચાર્યદેવને કોટિશઃ વંદન !
૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org